Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 635
________________ કે જે ફરતાં વન મઝાર, દીઠે એક સહકાર આ છે લાલ મોરલી વીયાણી તિહાં કણેછે. (૬) સાથે હતો તુમ નાથ, ઈડા ઝાલ્યા હાથ; આ છે લાલ, કંકુવરણ તે થયાં. નવિ ઓળખે તિહાં મોર, કરવા લાગી સેર આ છે લાલ, સોળ ઘડી નવી સેવીયા. તિણ અવસર ઘમઘોર, મોરલી કરે છે સોર આ છે લાલ, ચૌદિશ ચમકે વીજળીછે. (૯) પછી ગુંઠા તિહાં મેહ, ઈંડા ઘવાણા તેહ, આ છે લાલ, સેળ ઘડી પછી સેવીયાજી. (૧૦) હસતા તે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જિન ધમ આ છે લાલ, રોતાં ન છુટે પાણીયાજી. (૧૧) તિહાં બાંધ્યાં અંતરાય, જાણે શ્રી જિનરાય, આ છે લાલ, સોળ ઘડીના વરસ સોળ થયાંછ. (૧૨) દેશના સુણી અભિરામ, રૂકમણી રાણી તામ; આ છે લાલ સુધી તે, સંયમ આ જી . (૧૩) થિર રાખ્યાં મનવચકાય, શિવપુરી નગરીમાં જાય આ છે લાલ, કર્મ ખપાવી મુક્તિ પહેચાઇ. (૧૪) તેહને છે વિરતાર, અંતગડ લવ મેઝાર; આ છે લાલ, રામવિજય રંગે ભણે છે. (૧૫)

Loading...

Page Navigation
1 ... 633 634 635 636