Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 633
________________ સરખી ન રાખી નારણે કટ ૨ બીજીને યણ રાજા મોહલે પધારીયા, પૂછે બેરખડાની વાત કહોને કાણે કે તમને બેરખડા ઘડાવ્યા, તું નથી શિયલવંતી નારરે. ક૦ ૩. ઘણું જીવો જેણે બેરખડા મોકલીયા, અવસર આવ્યો એહ; અવસર જાણીને જેણે બેરખડા મોકલીયા, તેહ મેં પહેર્યા છે એહરે. કર ૪ મારા મનમાં એહના મનમાં, તેણે મકલીયા એહ. રાતદિવસ મારા હઈડે ન વિસરે, દીઠે હરખ ન માયરેક૦૫ એણે અવસરે રાજા રોષે ભરાણે, તેડાવ્યા સુભટ બે ચાર સુકી નદીમાં છેદન કરાવી, કર લેઈ વહેલારે આવ.ક૬ બેરખડા જઈ રાજા મનમેં વિમાસે, મેં કીધે અપરાધ વિણ અપરાધે મેં તો છેદન કરાવીઆ, " તે મેં કીધે અન્યાય રે. કહે છે કે, એણે અવસર રાજા ધાન ન ખાય, તેડાવ્યા રાજા બે ચાર રાત દિવસ રાજા મનમેં વિમાસે, જો આવે શિયલવંતી નારરે, કટ ૮ : સુક સરોવર લહેરે જાય, વૃક્ષ નવપલ્લવ થાય; કર નવા આવે ને બેટડ ધવરાવે, તે શિયલતણે સુપસાયરે. કo ૯ એણે અવસર મારા વીરજી પધાર્યા, પૂછે પરભવની વાત

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636