Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta
View full book text
________________
૫૮૪
દશમે દેશાવગાશિક કીજ, એક આસને બેસી ભજ. એણી
અગીયારમે પિસહ વ્રત કીજ, છકાય જીવને અભય દાન દીજે. એણી..
બારમે અતિથિ સંવિભાગ કીજે, સાધુ સાધવીને સુજતું દી, એણી
૧૩ * સંલેષણાને પાઠ ભણું જ, પાદપપગમ અણસણ કીજે, એણી
૧૪ દશ શ્રાવકે સંથારો કીધે, મનુષ્ય જનમને લાહ લીધા. એણ
૧૫ બારે વ્રત એણી પેરે કજ, નરક તિર્યંચનાં બારણાં જ. એણ.
કાતિવિજય ગુરૂ એણીપેરે બેલે, નહિ સાધુ સાધવીને તેલે. એણી.
૧૭
૧૦૦ મરૂદેવી માતાની સઝાય. . તુજ સાથે નહિ બોલું રિખભજી, તેં મુજને વિસારી જી. અનંત જ્ઞાનની તું નહિ પામ્ય, તે જનની મા સાંભલી. તુજ સુજને મોહ હતા તુજ ઉપરે,

Page Navigation
1 ... 627 628 629 630 631 632 633 634 635 636