Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 607
________________ ૫૭૨ તે સાતમ દિન સાત સુખનું, હેતુ લહીએ જાણ ૨ જિહાં સાત નયનું રૂપ લહીએ, સપ્ત ભંગી ભાવ, જે સાત પ્રકૃતિના લય ક્યથી, લહે ક્ષાયિક ભાવ તે જિનવર આગમ સકલ અનુભવ, લો લીલ વિલાસ. ૩ જિમ સાત નરકનું આયુ છેદી, સાત ભય હો નાસ, શ્રી ચંદ્રપ્રભ જિનરાય શાસન, વિજયદેવ વિશેષ તસ દેવી જવાલા કરે સાંનિધ, ભવિક જન સુવિશેષ; દુઃખ દુરિત ઇતિ સંમત સઘળે, વિઘન કેડી હરત, જિનરાય ધ્યાને લહે લીલા, જ્ઞાનવિમલ ગુણવંત. આઠમની સ્તુતિ પ્રહ ઉઠી વંદુ–એ દેશી. અભિનંદન જિનવર, પરમાનંદ પદ પામ્યા; વલી નમિ નેમિસર, જન્મ લહી શિવ કામ્યા તિમ મોક્ષ ચ્યવન બેહુ, પાસ દેવ સુપાસ આઠમને દિવસે, સુમતિ જન્મ સુપ્રકાશ વલી જન્મ ને દીક્ષા, ભાષભ તણું જિહાં હોય; સુવત જિન જમ્યા, સંભવ ઓવનું જોય, વળી જન્મ અજિતને, ઈમ ઇગ્યાર કલ્યાણ સંપ્રતિ જિનવરના, આઠમને દિન જાણું ૨ જિહાં પ્રવચન માતા, આઠ તણે વિસ્તાર આડ ભંગીએ જાણો, સવિ જગ જીવ વિચાર,

Loading...

Page Navigation
1 ... 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636