Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 609
________________ ૧૭૪ દુશમની સ્તુતિ. *નક તિલક ભાલે-એ દેશી. અર નમિ જિષ્ણુદા, ટાલિયા દુખદા; પ્રભુ પાસ જિંદા, જન્મે પુછ્યા મહિં દા; દશમી દિન અમદાનંદમાકે કદા; ભવજન અવિદ્યા, શાસને જે દા, ૧ અર જન્મ સુહાવે, વીર ચારિત્ર પાવે; અનુભવ રસ લાવે, કેવલજ્ઞાન થાવે; ખટ જિનવર કલ્યાણુ, સ ંપ્રતિ જે પ્રમાણ; સવિ જિનવર ભાણુ, શ્રીનિવાસાદિ ઠાણુ, દશવધ આચાર, જ્ઞાન માંઢે વિચાર; દશ સત્ય પ્રકાર, પચ્ચખાણાદિ ચાર; મુનિ દશ ગણધાર, ભાખીયા જિહાં ઉદાર; તે પ્રવચન સાર, જ્ઞાનના જે આગાર. દસ દિશિ દિશીપાલા, જે મહા લેાકપાલા; સુર નર મહિપાલા, શુદ્ધ દષ્ટિ કૃપાલા; જ્ઞાનવિમલ ત્રિશાલા, લીલ લચ્છી મયાલા; જય મંગલમાલા, પાસમે સુખાલા. અગીઆરસની સ્તુતિ. આતસ્યાપ્રતિમસ્ય-એ દેશી. ૪ મલ્લિદેવને જન્મ સંયમ, મહા જ્ઞાન લક્ષા જે દિને એ એકાદશી વાસર શુભકર, કલ્યાણ માલાલય; વૈદેહેશ્વરકુંભજલધિ વંશપ્રેાલ્લાસને ચંદ્રમા, માતા યસ્ય પ્રભાવતી ભગવતી સધ્વજો વ્યાજતઃ. ૧ જ્ઞાન શ્રીઋષભાજિતસ્ય, સુમતિર્માંદુભવ સાન્તમે;

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636