Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta
View full book text
________________
૫૬૮ પડવા દિન તે શિવગતિ પહેતા, એવું તે નિત્યમેવાઇ. ૧ એક કલ્યાણક સંપ્રતિ જિનનું, ઈમ દેશનું પરિમાણજી દસ ક્ષેત્રે મળી ત્રણ ચોવીસ, તેહનાં ત્રીશ કલ્યાણકજી; પડવાનો દિન અને પમ જાણી, સમક્તિ ગુણ આરાધે; . સકલ જિસર ધ્યાન ધરીને, મનવંછીત ફલ સાધોજી. ૨ એક કૃપારસ અનુભવ સંયુત, આગમ રયણની ખાણજી; ભવિક લોક ઉપકાર કરવા, ભાખેશ્રી જિનભાણજી જિમ મીડાં લેખે નવિ આવે, એકાદિક વિણ અંક તિમ સમકિત વિણ પક્ષ ન લેખે, પ્રતિપદ સમ સુવિવેક0.3
જિનેસર સાંનિધ્યકારી, સેવે ગંધર્વ યક્ષ વંછિત પૂરે સંકટ ચૂર, દેવી બાલા પ્રત્યક્ષ સંવેગી ગુણવંત મહાશય, સંયમ રંગ રંગીલાજી; શ્રી જ્ઞાનવિમલ કહે શ્રીજિન નામે, નિત નિત હવે લીલાછ.૪
બીજની રતુતિ. બીજ દિને ધર્મનું બીજ આરાધીએ, શીતલ જિનતણી સિદ્ધિગતિ સાધીએ શ્રીવત્સ લંછને કંચન સમ તનુ, દહાથ નૃપ સુત દેહ નેઉ ધણુ. . - ,
અર અભિનંદન સુમતિ વાસુપૂજયના, ચ્યવન જનમ શાને થયો એહૈના પંચકલ્યાણક બીજી દિને આણીએ, કાલ ત્રિઉં ત્રણ ચાવીસી જન આણુએ.
ધર્મ બિહુ ભેદે જે જિનવર ભાખીયે, સાધુ શ્રાવકતણે
'A
'
*

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636