Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 568
________________ ૫૩૩ ઇંદ્ર પ્રશંસા અણમાનત, સંગમ સુરે બહુ દુઃખ દીધાં છે; એક રાત્રિમાં વીસ ઉપસર્ગ, કાર નિઠાર તેણે કીધા છે. ૧૦ છમાસવાડા પૂ! પડિયો, આહાર અસૂઝતો કરતો ; નિશ્ચલ ધ્યાન નિહાલી પ્રભુનું, નાઠ કમથી ડરતો છે. ૧૧ હજી કમ તે અઘોર જણી, મને અભિગ્રહ ધારે છે; ચંદનબાલા અડદને બાલે, થટમાસી તપ પારે છે. ૧૨ પૂરવ ભવ વેરી ગોવાલે, કાને ખીલા ઠેકયા છે; ખરક વૈધે ખેંચી કાઢયા, ઇણ પેરે સહુ કર્મ કયાંજ. ૧૩ બાર વર્ષ સહેતાં મ પરિસહ વૈશાખ શુદિદિન દશમી કેવલજ્ઞાન ઉપન્યું પ્રભુને, વારી ચિલું ગતિ વિષમી છે. ૧૪ સમોસરણ તિહાં દેવે રચિયું, બેઠા ત્રિભુવન ઈશ છે, શાબિતા અતિશય ચોત્રીશેક વાણી ગુણ પાંત્રીસ છે. ૧૫ ગૌતમ પ્રમુખ એકાદશ ગણધર, ચૌદસહસ મુનિરાય છે; સાધવી છત્રીસ સહસ અનોપમ, દીઠે દુર્ગતિ જાય છે. ૧૬ એક લાખને સહસ ઓગણસાઠ, શ્રાવક સમકિતધારી છે, ત્રણ લાખને સહસ અઢારશે, શ્રાવિકા સેહે સારી છે. ૧૧૭ 'સ્વામી ચઉહિ સંધ અનુક્રમે, પાવાપુરી પાય ધારે છે, કાર્તિક વદિ અમાવાસ્યા દિવસે, પહોતા મુકિત મઝારે છે. ૧૮ પર્વ દીવાલી તિથિી પ્રગટ્યું, કીધો દીપ ઉદ્યોત છે; રાય મલીને તિણે પ્રભાત, ગોતમ કેવલ હાત છે. ૧૯ તે શ્રીગૌતમ નામ જપતાં, હવે મંગલમાલ છે,

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636