Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 2
________________ પૃષ્ઠ ૨ પ્રબુદ્ધ જીવન - અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક - માર્ચ ૨૦૧૫ | સપ્તભંગી KALOR Tબ-વચન વચનરૂપી કાંટા સેહત કરતાર પૂજ્ય છે ! सक्का सहेउं आसाए कंटया अओमया उच्छहया नरेणं । अणासए जो उ सहेज्ज कंटए वईमए कण्णसरे स पुज्जो ।। | (૬. ૬-(૨)- ૬) ઉત્સાહી માણસ ધન કે બીજા કશા સ્વાર્થની આશામાં લોઢાના કાંટા (ખીલા) સહન કરી શકે છે, પરંતુ કોઈ પણ જાતની આશા રાખ્યા વગર વચનરૂપી કાંટા જે સહન કરે છે તે પૂજ્ય છે. An enthusiastic person will be prepared to bear even the torture of iron nails to get wealth or some other reward, but a person who bears the tortue of nail-like words without any expectation is indeed respectable , (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘નિન વન'માંથી) ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી _. ૧, શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું એટલે નવા નામે ૩. તરૂણ જેન - ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન - ૧૯૩૯-૧૯૫૩. ૫. પ્રબુદ્ધ જેન નવા શીર્ષ કે બન્યું ‘પ્રબુદ્ધ જીવન' ૧૯૫૩ થી • શ્રી મુંબઈ જેન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, | પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક • ૨૦૧૫ માં ‘પ્રબુદ્ધ જીવન’નો ૬૩મા વર્ષમાં પ્રવેશ - ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે ‘પ્રબુદ્ધ જીવન’ એક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી-અંગ્રેજી ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ-૨. કુલ ૬ ૩મું વર્ષ ૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન’ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા સંસ્થાની વેબ સાઈટ ઉપરથી જોઈ-સાંભળી પ્રથમ ભંગ : ‘બેરિસ્ટર ચક્રવર્તી’ ઉદાર ‘છે'. બીજો ભંગ : ‘બેરિસ્ટર ચક્રવર્તી’ ઉદાર ‘નથી.” ત્રીજો ભંગ : ‘બેરિસ્ટર ચક્રવર્તી’ ઉદાર “છે અને નથી'. ચોથો ભંગ : ‘બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા' અવક્તવ્ય “છે'. પાંચમો ભંગ : ‘બેરિસ્ટર ચક્રવર્તી’ની ઉદારતા “છે’ અને ‘અવક્તવ્ય’ ‘છે'. છઠ્ઠો ભંગ : ‘બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા' નથી અને ‘અવક્તવ્ય’ ‘છે'. સાતમો ભંગ : ‘બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા’ છે, નથી અને અવક્તવ્ય છે'. આ અંગેનો ‘બેરિસ્ટર ચક્રવર્તી’નો લેખ અંદર વાંચો जे विणा वि लोगस्स, ववहारो सव्व हा निव्वउइ तस्स भुवणेक गुरुणो, णमो अणे गंतवायस्स आचार्य सिद्धसेन दिवाकर શકશો. રાવજી દાદ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ તું કહે તે હોય અને હું કહું તે ય હોય, સત્ય આપણા બેઉનું ગર્વમુક્ત હોય. વાદ-વિવાદથી સહુની મુક્તિ હોય, વાડાના બંધનોથી મનુ ષ્ય પર હોય. નિજ આત્મ તત્વ ઢંઢોળવું, દ્વેષતણાં ભારથી મન મુક્ત હોય. જ્ઞાનથી મોટો ગુરુ નહિ ને સમજણથી મોટો મિત્ર નહિ, જે સમજ્યો માનવ મનને તેની અનંત સુ ખ ભણી ગતિ હોય. દ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 140