Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 1
________________ 0 | 0 અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક 0 RNI NO. MAHBIL/2013/50453 ૦ 0 ge qના 0 0 YEAR : 2, ISSUE : 12, MARCH 2015, PAGES 140. PRICE 20/ગુજરાતી-અંગ્રેજી વર્ષ-૨ (કુલ વર્ષ-૬૩) • અંક ૧૨૯ માર્ચ ૨૦૧૫ • પાનાં ૧૪૦ • કીમત રૂા. ૨૦/ 0 ૦ 0 0 0 0 0 0 0 0 0 S9 886નો 0 0 0 0 0 0 1-'*VVIr 0 0 0 0 0 0 0 एकेनाकर्षन्ती श्लथयन्ती वस्तुतत्त्वमितरेण । अन्तेन जयति जैनी नीतिर्मन्थाननेत्रमिव गोपी।। આ પ્રતીકાત્મક ચિત્ર અનેકાન્ત દૃષ્ટિ માટેની સુંદર સમજ આપે છે. જ્યારે ગોપી છાશને વલોવે છે ત્યારે એક દોરી ખેંચે એ સમયે બીજી દોરી ઢીલી પડે અને એ જ રીતે બીજી દોરી ખેંચે ત્યારે પહેલી દોરી ઢીલી પડે છે. આમ કરતી વખતે તેની દૃષ્ટિ માખણ ઉપર હોય છે નહીં કે દોરી ઉપર અને તેથી જ માખણ પ્રાપ્ત થાય છે અને એ જૈન દર્શનનું પ્રતીક છે. કોઈ પણ એક દૃષ્ટિને પકડીને ચાલીએ તો મંથન ન જ થાય અને મંથન ન થાય તો માખણ ન નીકળે અર્થાત્ તત્ત્વદર્શનની પ્રાપ્તિથી દૂર રહી જવાય. જૈન ગોપીરૂપી દૃષ્ટિ ત્યારે જ વિજય પામે જ્યારે સમગ્રતા પર ધ્યાન આપે નહીં કે કોઈ એક દોરી રૂપી વિચાર પ૨. સૌજન્ય : અનેકાન્ત સામયિક 0 . 0 4

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 140