Book Title: Prabuddha Jivan 2009 02
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 2
________________ આમન ચૂપાતનો પુરમત ફ્રાન્સનો સર્વસત્તાધીશ નેપોલિયન બોનાપાર્ટ પોતાના સૈન્ય સાથે કૂચકદમ કરતો હતો. દુશ્મનના કિલ્લા પર ત્રાટકવાની એની વ્યૂહરચના હતી. આને માટે એક-એક પળ કીમતી હતી. વિલંબ થાય તો એની વિજયાત્રા પરાજયમાં પલટાઈ જાય તેવું હતું. નેપોલિયનનું સૈન્ય લાંબા વખત સુધી કૂચકદમ કરતું રહ્યું. સૈનિકોએ થોડા વિરામની માગણી કરી, પરંતુ આવી વિરામની વાર્તા કાને ધરે તો નેપોલિયન શાનો? નેપોલિયને તો લશ્કરને સમયસ૨ પહોંચવા માટે જોશભેર આગળ વધવા કહ્યું અને સૈન્યને જવાબ આપતાં બોલ્યો, ‘આપણે આરામ કરીશું, પણ સમય કદી આરામ નહીં કરે. સમય તો સતત આગળ વધતો જ રહેશે, થાક ખાવાની કે થોભવાની કોઈ વાત ભૂલી જાવ.' નેપોલિયનના વફાદાર સૈન્યે એની આ પ્રબુદ્ધ વન વાત સ્વીકારી અને આગેકૂચ ચાલુ રાખી. ઘોડા પર નેપોલિયન સવાર હતો. લાંબી દડમજલ થઈ ચૂકી હતી. સૈન્ય ખૂબ થાકી ગયું હતું. એશે નેપોલિયનને ધૂમ્રપાન માટે વિનંતી–આજીજી કરી. આખરે નેપોલિયને એમની વાતનો સ્વીકાર કરીને ત્રા મિનિટનો આરામ જાહેર કર્યો. સૈન્યે ધૂમ્રપાન કરીને ફરી સ્ફૂર્તિવંત થઈ જવાની ઇચ્છા કરી હતી. આ સૈનિક જવાની ઇચ્છા કરી હતી. આ સૈનિકો તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ ધૂમ્રપાન કરવા લાગ્યા. ત્રણ મિનિટ થઈ અને નેપોલિયનનો ફરી હુકમ સંભળાર્યા. સૈન્યે કૂચકદમ શરૂ કરી. કિલ્લા સુધી પહોંચવામાં નેપોલિયનને માત્ર ત્રણ મિનિટનું મોડું થયું. લશ્કરે કરેલ ધૂમ્રપાનની સજા ભોગવવી પડી અને હારીને નેપોલિયનને પીછેહઠ કરવી પડી. એ સમયથી નેપોલિયન ધૂમ્રપાનનો કટ્ટર દુશ્મન બની ગયો. સૌજન્ય : વિશ્વવિહાર સર્જન-સૂચિ કર્તા ક્રમ કૃતિ (૧) ધસ વી કે...' ઓબામા (૨) જે. કૃષ્ણમૂર્તિ અને પ્રેમ ડૉ. ધનવંત શાહ ડૉ. રણજિત પટેલ (૩) એકવીસમી સદીમાં જૈનોનું યોગદાન શું હોય શકે ? કાકુભાઈ છગનલાલ મહેતા (૪) ‘ભક્તિ યાત્રા’ એક અનન્ય અનુભૂતિ (૫) જેનો અને લધુમતી દિનેશ વ. શાહ હિંમતલાલ શાંતિલાલ ગાંધી (૬) ફંડ રેઈઝિંગ અભિયાનમાં પ્રાપ્ત થયેલ અનુદાન (૭) જૈન કથાસાહિત્ય – એક વિહંગદર્શન (૮) જયભિખ્ખુ જીવનધારા (૯) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૪ (૧૦) સર્જન સ્વાગત (૧૨) જૈન પારિભાષિક શબ્દકોશ (૧૩)પંચે પંથે પાર્થ રિક્ષાવાળો પૃષ્ઠ છંદ ૩ ૬ ८ ૧૧ ૧૨ ૧૫ ડૉ. કાન્તિભાઈ બી. શાહ ૧૬ ડૉ. કુમારપાળ દેસાઈ ૨૦ પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ ૨૩ ડૉ. કલા શાહ ૨૬ ૨૭ ડૉ. જીતેન્દ્ર બી. શાહ હર્ષદ દોશી ૨૮ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) ૦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૦ ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) • ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર ‘પ્રબુદ્ધ જીવન’ પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપર્ણ પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસનું રહે છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટૂનો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને 'પ્રબુદ્ધ જીવન’ વિના મૂલ્યે પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન’ને સદ્ગુ૨ ક૨વા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. •‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ૐ ચેક ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. * શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી બેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ Website : www.mumbai_jainyuvaksangh.com @મેનેજર email : info@mumbai_jainyuvaksangh.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28