________________
૨૦
મન
સુત મન
દુષ્કૃત મન નિન્દનુ નીતિનિપુણ, યદિ વા સુવતુ લક્ષમીઃ સમાવિશg, ગચ્છતુ વા યથેષ્ટમ્ | અધેવ વા મરણામસ્તુ યુગાન્તરેવા |
ન્યાયા, પથઃ પ્રવિચલક્તિ પદે ન ધીરા // ભાવાર્થઃ કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષ્મી આવે કે જાય, મરણ આજે આવે કે યુગો પછી આવે પરંતુ ધીર-ગંભીર પુરુષ ન્યાયમાર્ગથી (મનના શુભ પરિણામથી) વિચલિત (ચલિત) થતા નથી.
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિં ખોટી. મન – એટલે વિચારને, આચારને ભાવનાને ગતિ આપનાર ઈલેક્ટ્રીક પાવર સ્ટેશન. તેના દ્રવ્યમાન અને ભાવમન એવા બે મુખ્ય વિભાગ છે. આગળ જતાં સુષુપ્ત મન, અર્ધજાગૃત મન અને જાગૃત મન એવા પણ વિભાગ મહાપુરુષોએ દર્શાવ્યા છે.
મન એવા મનુષ્યાણાં, કારણું બંધ મોક્ષયોઃ આગમ સૂત્ર જેવા ગ્રંથોમાં મન-કર્મબંધ પણ કરનાર છે ને કર્મક્ષય પણ કરનાર છે. એ વાતને ભારપૂર્વક કહી‘મીન સર્વાર્થ સાધનને નજર સામે રાખવા પ્રેરણા આપી.
જીવ જે કાંઈપણ ક્રિયા કરે છે તેમાં મનનો ૩૫ ટકા ભાગ હોય છે. એટલું
૧૩૦