Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

View full book text
Previous | Next

Page 172
________________ ૧૪૭ શીલ નવપદ ઓળી - મયણાસુંદરી શયાતરીણી - જયંતિશ્રાવિકા સ્થિરીકરણ - કોશા વેશ્યા દ્રઢ શ્રદ્ધાળુ - સુલસા શ્રાવિકા દાટો નહિ બાંધો - અનુપમા દેવી નૃત્ય ભક્તિ - મંદોદરી રાણી પાચપાંડવ પત્ની - દૌપદી લક્ષપાક તેલ વહોરાવનાર - સુલતા જીવદયા અનુકંપા-ધર્મઃ ચમેલીના ફૂલ દાન - જગડુશા શેઠ, શ્રેયાંસકુમાર અભયદાન - મેઘકુમાર (પૂર્વભવ), મેઘરથ રાજા (શાંતિનાથ પૂર્વભવ) - સ્યુલિભદ્રજી, વિજયશેઠ-શેઠાણી તપ - ધન્નાઅણગાર, કનકકેતુ જીવદયા - ધર્મરૂચિ અણગાર પરદુઃખભંજન - વિક્રમાદિત્ય ધ્યાન - પ્રસન્નચંદ્ર, શ્રીપાળ ત્યાગ - શાલીભદ્ર - યુધિષ્ઠીર - ગજસુકુમાળ, દ્રઢપ્રહારી સત્ય હરિશ્ચન્દ્ર - ભતૃહરિ સામાયિક - પુણિયા શ્રાવક મૌન સુદર્શન સાધર્મિક ભક્તિ - પુણિયા શ્રાવક માતૃભક્તિ - શ્રવણ ક્ષાયિક સમકિતી - શ્રેણિક, શ્રીકૃષ્ણ લગ્નમંડપ કેવળી - પૃથ્વીચંદ્ર ગુણસાર નરકગતિ પામ્યો - તંદુલીયો મત્ય, બ્રહ્મદત્ત ચક્રી ભીખ માંગવી પડી - મુંજ રાજા અભવિ જીવ - કપિલા દાસી. ન્યાય સમતા વૈરાગ્ય

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174