Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
પાવાગઢથી વડેદરામાં
—( વડાદરા–પ્રાચ્યવિદ્યામંદિરની વિ. સં. ૧૫૭૪ માં લખાયેલી પ્રતિમાં )
८०
સીરાહી-રાજ્યમાં સીરેાહીથી ૯ માઇલ દૂર, મેડાગામથી ૪ માઇલ આખની નાની ત્રિકેાણ પહાડી જગ્યામાં હમ્મીરગઢ નામનુ` પ્રાચીન સ્થાન હાલમાં ખંડેર જેવી સ્થિતિમાં ઊજ્જડ છે. ચાતરફ જ ંગલ હાઇ વિષમ માર્ગોમાં છે. જ્યાં ૪ જૈનમ ંદિર, ૧ જૈન ધર્મશાળા અને ખંડિતપ્રાય કિલ્લા છે. પર્વત-ટેકરીની ઢાળવાળી જગ્યા પર રહેલાં ૩ જૈન મંદિરમાં એક સાથી મેટુ મકરાણા પાષાણુનુ સુંદર નકશી–કારણીવાળુ અને અધિક પ્રાચીન જણાય છે. ચેાથુ મંદિર રસ્તા ઉપર નાનુ અને પ્રાચીન છે, તેમાં ઉપર્યુક્ત ત્રણે મદિરાની પ્રાય: ખંડિત સર્વ પ્રતિમાઓ પાછળથી સ્થાપી જણાય છે; જેમાં સ’. ૧૨૧૯ ના પ્રતિષ્ઠિત ચેાવીશી-પટ્ટ અને સ. ૧૩૪૬ માં વધુ માનસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ શાંતિનાથદેવ ( કાઉસગ્ગીયા ) વગેરે પ્રતિમાએ જણાય છે.
મુખ્ય મંદિરના ગૂઢ મંડપમાં બનેલાં એ ખાજૂનાં બે આલાં (તાકાં) પર વિ. સં. ૧૫૫૨ પાષ વ. ૭ સેામના સ. શિલાલેખમાં જણાવ્યું છે કે-એ સમયમાં બૃહત્તાપક્ષના ધર્મરત્નસૂરિના ઉપદેશથી સ્તંભતીર્થ(ખંભાત)વાસી ઉપકેશવૃદ્ધશાખા (વીસા એસવાળ)ખાઇ શિવાએ પેાતાની ફઇના શ્રેય માટે જીરાપલ્લીશપ્રાસાદમાં એ આલકા (તાકાં-ગાખલા-દેહરી) કરાવ્યાં હતાં.
મૂળ મંદિરની ચાતરફ રહેલી દેહરીઓમાંથી પહેલી દેહરીના સ. લેખ પરથી જણાય છે કે-વિ. સ. ૧૫૫૬ વર્ષે વૈ. જી. ૧૩ રવિવારે, પ્રાગ્ગાટ( પારવાડ ) જ્ઞાતિના સં. રત્નપાલની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com