Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
પરંતુ જે બે રાજાઓનાં નામે તેઓ જાણું શક્યા ન હતા, તે રવિપ્રભસૂરિએ રચેલી આ ધર્મસૂરિ-સ્તુતિ દ્વારા અહિં સ્પષ્ટ જણાવવામાં આવ્યાં છે. તેને અજયરાજ અને ૨ અરાજ સમજવા જોઈએ. વિક્રમની ૧૨ મી સદીના ઉત્તરાર્ધમાં શાકંભરી–સપાદલક્ષ
(સવાયલખ) દેશની શ્રી–વૃદ્ધિમાં ધકેટમહામાત્ય ધનદેવ વંશના શ્રેષ્ઠ શ્રેષ્ઠી ધનદેવ નામના મહામાત્ય
વેતાંબર શ્રાવકને ઉચ્ચ હિસ્સો હતેએવું ઐ. પ્રમાણેથી જણાય છે. શાકંભરીને બાળરાજાઓ જેમના ખેળામાં ખેલ્યા હતા, જેમના બુદ્ધિ-પ્રગોથી શાર્કભરીશ્વરે અસાધારણ અમ્મુન્નતિ પ્રાપ્ત કરી શકયા હતા, જેમના આરાધન માટે પ્રતિદિન આવતા મહાસામંતના મંડલના ઘડાની ઠઠ, જેમના ઘર-આંગણા આગળ જામતી હતી, અને જેમના વિરોધીઓનાં ઘરે તરફ લક્ષ્મી સ્કૂલના પામતી જોવાતી હતી. –તેમના પિત્ર કવિ યશશ્ચદ્દે ગૂર્જરેશ્વર
* વિ. સં. ૧૯૮૨ માં પાટણમાં જેન–ભંડારાના નિરીક્ષણ પ્રસંગે આ ઐ. પ્રશસ્તિ તરફ અહારૂં લક્ષ્ય ખેંચાતાં અહે પૂરી ઉતારી લીધી હતી, અને તેને પનરથકાનમાઇST રચશ્વસૂચી (ગા. ઓ. સિ. નં. ૭૬) દ્વારા પ્રકાશમાં મૂકાવી હતી.
१ सूत्र-" अये ! श्रीसपादलक्ष-लक्ष्मीविलासवलभीमूलस्तम्भायमानदोःकन्दलेऽङ्कपाली-शयालशाकम्भरीभूपालकराङ्गुलीकिशलयितकूर्चकुन्तले, वरिष्ठश्रेष्ठिसीम्नि धनदेवनाम्नि परी बहुमानसम्पदमुद्वहन्त्यमी सभासदः । तत् तत्पौत्रसूत्रितप्रत्यग्रप्रबन्धाभिनयेन चमत्करोम्यतचेतांसीति ।। तैस्तैर्बुद्धिसुधारसव्यतिकरैः शाकम्भरी-भूभुजो
येनास्यां भुवि चेतसोऽप्यविषयामभ्युन्नतिं लम्भिताः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com