Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
૧૧૦
પાવાગઢથી વડોદરામાં
| [ 1 ] અમદાવાદથી મુનિરાજ શ્રીન્યાયવિજયજી વિ. સં. ૧રમાં મૈતમ સ્વામિ-કેવલજ્ઞાન-દિવસે જણાવે છે કે –
પાવાગઢ અને ચાંપાનેરને ઈતિહાસ જે અદ્યાવધિ અંધારામાં જ હતો અને તેમાંય જેનેને ત્યાં જે સંબંધ, જે ગૈરવ અને પ્રભુત્વ હતાં તેથી તે જેનસમાજ નહિં કિન્તુ ગુજરાતના સાક્ષરે સુદ્ધાં અપરિચિત હતા. આ પુસ્તકથી ઘણું જાણવાનું મળે તેમ છે. આપને આ ઈતિહાસ શોધવામાં પુષ્કળ પ્રયત્ન છે–એમ પુસ્તકને પાને પાને જોતાં માલુમ પડે છે. આ પુસ્તક માત્ર જૈનેને જ નહિ કિન્તુ ગુજરાતી આલમને ઉપચાગનું છે. આપે ગુજરાતના ઈતિહાસનું એક સુવર્ણ પાનું ઉખેળ્યું છે. તેમાંય તેજપાલની વિજયકથા એ તે સારા ગુજરાતના ગેરવની મહાકથા છે. જેમાં કેટલું બળ, તાકાત અને શક્તિ ભર્યા છેહતાં, માત્ર વાણુશરા કે કલમરા જ જેને હતા અને છે એમ જ નહિ, કિન્તુ જેને તરવાર અને ભાલાં ચલાવવામાં પણ શૂરવીર છે-હતા એમ આપે બરાબર પૂરવાર કરી આપ્યું છે.
વર્તમાન જૈન સમાજના યુવાનો તેજપાલની આ વિજયકથા વાંચે અને ભૂતકાલીન જૈનવીરનું પ્રભુત્વ, શક્તિ, તાકાત અને અમાપ બળ જોઈ સાચા વીરના ઉપાસક બની જૈનધર્મનું ગેરવ વધારવા પ્રયત્ન કરે એ જ શુભ ભાવના. એકંદર પુસ્તક સરસ અને રોચક છે. દરેક જૈનને તે વાંચવા ગ્યા છે. એક
ઈતિહાસ ભર્યો છે, છતાંય તેને નિરસ કે વાંચવું ન ગમે તેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com