Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
૧૧૩
પ્રદ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. પિતાની વિદ્વત્તા-શકિત અને સંશોધન-કળામાં વખાણવા જેવી પ્રગતિ કરી છે. એથી અમને બહુ આનંદ થાય છે.
આ પુસ્તકમાં વીરધવલ રાજાના તેજપાળ મંત્રીએ “ગધ્રા (ધરા)ના ઉદ્ધત રાજા ઘૂઘુલ ઉપર ચઢાઈ કરી, તેને યુક્તિ અને શક્તિથી પરાસ્ત કરી, બાંધી, પાંજરામાં પૂરી સિંહસેનને ત્યાંને રાજા બનાવ્યા” એ વિષયને મુખ્ય ઉલેખ છે. ૪૪
સદરહુ ગ્રંથની પ્રસ્તાવના પણ બહુજ મહત્વની છે. આમાં અંકેટ(હાલનું અકોટા), પાવાગઢ, ચાંપાનેર અને વટપદ્ર વિષે સારો પ્રકાશ પાડ્યો છે. ખાસ કરીને પાવાગઢ અને ચાંપાનેરમાં કઈ કઈ સદીમાં કેણે કેણે વે. જૈનમંદિર બંધાવ્યાં, ત્યાં તાંબરોનું કેટલું મોટું તીર્થસ્થાન હતું, તે પંડિત લાલચંદ્રજીએ અનેક પૂરાવા સાથે સિદ્ધ કર્યું છે, તે બહુ મહત્વનું છે. વીસમી સદીમાં (ચાલુ સકામાં) દિગંબરેએ ત્યાં પગ-પેસારે કરી પિતાનું તીર્થ કેવી રીતે બનાવ્યું છે તે પણ પંડિતજીએ નિર્ભયપણે સ્પષ્ટ કર્યું છે. પ્રસ્તાવના ૪૬ પેજ જેટલી અને ઉપયોગી છે. અમે પં. લાલચંદ્રજીના આ પ્રયત્નની અનુમોદના કરીએ છીએ અને સાચા હૃદયથી ઈચ્છીએ છીએ કે–તેઓ પોતાના ક્ષેત્રમાં આગળ વધી જૈન સમાજના ચરણે પિતાની કિમતિ સાહિત્યકૃતિઓ ધરી પુણ્ય અને યશના ભાગી બને.”
શાસન-દાઝ ધરાવનાર ઉત્તમ જાણકાર તીર્થ પ્રેમી એક મુનિરાજે સં. ૧૯૯૨ ભાદ્રપદના પત્રમાં જણાવ્યું હતું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com