Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
૯૮
પાવાગઢથી વડેદરામાં મેળવનાર, ત્રણ રાજાઓને વિશિષ્ટ બેધ કરનાર, સમસ્ત વિશ્વમાં વિખ્યાત “ધર્મસૂરિ ” એ નામના મુનિરાજ પહેલાં થઈ ગયા.
આ શિલાલેખને અંગ્રેજીમાં પરિચય કરાવતાં છે. કીલોને એપીગ્રાફીઆ ઈંડિકા (વો. ૧૦, પૃ. ૧૪૮)માં અને તેનાં ભાષાંતર અને નકલ કરનારાઓએ વાદિચંદ્ર અને ગુણચંદ્ર એ બે વ્યક્તિના વિજેતા–એવો અર્થ સૂચવ્યું છે, તે પ્રામાણિક જણાતો નથી. વાસ્તવિક રીતે વાદિ–ચંદ્ર એ ગુણચંદ્રનું વિશેષણ જણાય છે. વાદિચંદ્ર નામની કે વ્યક્તિ ઉપર આ ધર્મસૂરિએ વિજય મેળવ્યાનું હજી સુધી જાણવામાં આવ્યું નથી. “વસુ-વે-રિસાઇઝ' જ્ઞાનસૂર્યોદય નાટક રચનાર વાદિચંદ્ર, એ પછીની સદીમાં થયા જણાય છે.
છે. કલહને ત્રણ રાજાઓમાંથી શાકંભરીના રાજા વિગ્રહરાજનું નામ અન્યાન્ય સાધનથી સૂચવી શક્યા હતા,
૧ રાજગ૭મંડન શીલભદ્રસૂરિના પટ્ટ પર પ્રતિષ્ઠિત થયેલા અને મહાવાદી દિગંબર ગુણચંદ્ર પરના વિજયથી પ્રતિષ્ઠા પામેલા ધર્મષસૂરિએ વિ. સં. ૧૧૮૧ માં કુલવર્ધિ-પાર્શ્વનાથ–ચૈત્ય શિખરની પ્રતિષ્ઠા કરી હતી, પાછળથી સુલતાન સાહબદીસે (શહાબૂ-ઉદ્-દીને) તે મૂલ બિંબને ભંગ કર્યો હતે-એવું સૂચન જિનપ્રભસૂરિએ ફલવર્ધિપાર્શ્વક૯પમાં કર્યું છે– __ " एगारससएसु इक्कासीइसमहिएसु विकमाइच्चवरिसेसु धम्मघोससूरीहिं पासनाहचेईअसिहरे चउव्विहसंघसमक्खं पइट्ठा कआ । कालंतरेण कलिकालमाहप्पेणं केलिप्पिआ वंतरा हवंति, अथिरचित्ता य त्ति पमायपरव्वसेसु
ગદિદાયકુ ફુરત્તાળસાદિવટીળા માં મૂર્વિયં x x ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com