Book Title: Pathik 1985 Vol 25 Ank 03
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર પથિક સુમાત્રામાં એક થઈ રહી. એ પ્રજા એ.ની સભ્યતાને ગુપ્તકાલના ભારતીય સંસ્કાર આપ્યા, એનાં ચિહ્ન ત્યાંના પુરાવશેષેનાં શિવસ્ય. પમાં દેખાય છે. હિંદી ચીનમાં બ્રાહ્મણધર્મ પહેલાં આવ્યા, બોદ્ધ મેજ પણુ પાછળથી આવ્યું. નામદેવ ની પૂજા કંબે જમાં થતી હતી, ના નવાટ મદિરના પુરાવશેષ એ કહી આપે છે. એ દેશમાં આઠમા-નવમી સદીમાં પણ ભારતીય શિલ્પની છાપ છે. - ઈ. સ. ની બીજી સદીમાં ક્ષત્રપ રુદ્રદામાની પુત્રી સાતવાહન રાજાને પરણી. નાહપીણની સત્તા ગોમતીપુત્ર તેડી નાખી હતી, છતાં સાતવાહને એ બૌદ્ધ ધર્મને તેમજ બ્રાહ્મણધર્મને આશ્રય આપ્યા હ. બહ૬ ભારતમાં રોમેર ભારતીય સભ્યતા પ્રસરવા માટે વાતાવરણ હતું. કાબૂવે પાસે ગુલદાર ને શેવારીના રૂપના અવશેષ છે, જે કુષાકાલના છે. સાત ને બુનકારામાં અશેકના સમયના પુરાવશેષ પ્રાપ્ત થયા છે. ઈ. સ. બીજી સદીનું શિલ્પકામ રિલીફમાં મળ્યું છે તેમાં શિબિરાજા ને કપિતપક્ષીની જાતકકથા ગાંધારશૈલીમાં દેખાય છે. શિલ્પ ઉપર ગ્રીક અસર ચોખ્ખી જોઈ શકાય છે. અફઘાનિસ્તાનમાં હાડા પાસૈથી બુધપ્રતિમા ૧'ની અને બીજા શિપ-અવશેષ ઈ. સ. ચોથી સદીના મળ્યા છે. એ પોલેનિયસે પહેલી સદીમાં તક્ષશિલા જોવેલ ત્યારે એ નિનાહ જેવું ભારે દીવાલ અને ખાઈથી રક્ષિત નગર હતું. બહારના ભાગમાં એક મંદિર હતું, જેમાં ધાતુની તકતીઓ ઉપર સિકંદર-પેરસના પ્રસંગ આલિખિત હતા. આ સિવાય વાયવ્ય પ્રદેશમાં સુખ કાટાલ જિદિયાલ કપિશામાં પહેલી સદીના અગ્નિપૂજ કેનાં દેવરથાનના અવશેષ મળ્યા છે. એ ભાગમાંથી પ્રતિ કુષાણરાજ જેવી લાગતી બેઠેલ સૂર્યની મૂર્તિ મળી છે, જે મથુરા મ્યુઝિયમમાં છે. કુષાણકાલની માટીની મૂર્તિઓના ટુકડા ઉઝબેગિસ્તાનમાં પ્રાપ્ત થાય છે. સ્તૂપો સિવથ પ્રાચીન સ્થાપત્યમાં ધાર્મિક હેતુ માટે થયેલાં ગુફામંદિર છે, કલાની દૃષ્ટિએ ઈ. પૂ. ૬૦૦ થી ઈ. સ. ૭૫ એ મયંકાલ : ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકને સમય, મહાવીર અને બુદ્ધને રસમય, પાણિને અને ચાણક્યને સમય. આ યુગમાં વેદાને સ્થાને સ્તુપ આવ્યો હતો. ગયા પાસેની ટેકરીમાં બે ગુફા છે, જે અંગે આછવકોને આપી હતી. એક ગુફામાં ગળાકાર ભીંતવાળા ખંડ છે. અંદરની ભીંત સપાટ લીસી છે ચિત્વ તેમજ વિકારના ઉપયોગ માટે ગુફાઓ હતી. ત્યપૂજસ્થાન અને વિકાર ભિખુઓને રહેવાનાં સ્થાન હતાં. ભારત ને બુદ્ધની પાસેની ગુફાના અવશેષમાં પશ્ચિમ એશિયાનાં ચિઠ ક્યાંક દેખાઈ આવે છે છતાં એ શિ૯૫ ભારતીય વાતા વરણુમ થયેલ છે એ સ્થાનિક શિપસાધકની કૃતિ છે. યક્ષ માનવ ને પ્રાણીમાં જીવંત ગતિ છે. સમૂજીવનના પ્રસંગ પણ કંડાય છે. શૃંગ-કવિ-કલાની એ લઢણુ છે. પક્ષી એનાં અંગ-ઉપાંગે. માં હડપ ની મ તૃક જેવી છે. શિલ્પમાં દંપતી, લીમશ ઋષિને આશ્રમ વગેરે ઈ. પૂ. ૨૦૦ ના સમયમાં લાગે છે. પટણા તથી પરખ મના યક્ષ અને દિદારગંજ ને બેસનગરની પક્ષીઓ તે ઈ. પૂ. ૧લી સદીનાં વિખ્ય ત શિલ્પ છે. દક્ષિણ ભારતવર્ષમાં સાતવાહન-સામ્રાજ્યમાં શિ૯૫-સ્થાપત્યના મહાન અદ્ભુત નમૂનારૂપ ગુફામંદિરો થયાં, ભાજપ અને કાલની ગુફાઓ વિવિખ્યાત છે. ઊંડે સુધી કેરેલી ગુફાઓને ચૈત્યખંડને અંદરથી કોતરીને બનાવેલ છે. ગુફા ઉપરની વિતાન-સ્થાને લાંબી ગોળાકાર છત મને હર સ્તંભોની હાર પર ટેકવેલી લાગે છે. ભીંતની પાસે અષ્ટકોણ આ સ્તંભે હારબંધ છે. દરેક સ્તંભ ચેરસ પીઠિક પર ઠેરાવેલ ગોળાકાર કુંભ ઉપર અષ્ટકોણ થાંભલા-રૂપે ઊભો છે. તંભના શિરોભાગે હાથી કે અશ્વનું જોરદાર શિલ્પ છે અને એ જાણે ઉપરની છતને ટેકો આપે છે. સ્તંભનું શિ૯૫ કાષ્ઠ-સ્તંભના શિ૯૫ પરથી ઊતરેલ લાગે છે, ઊડે દૂર ઐયખંડમાં પૂજાસ્થાને સ્તુપ કંડારેલ હોય છે તેને ફરતો પ્રદક્ષિણ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35