Book Title: Parv Mahima
Author(s): Ravishankar Maharaj
Publisher: Balgovind Kuberdas Co

View full book text
Previous | Next

Page 117
________________ ૧૦૮ રાષ્ટ્રજાગૃતિનું પર્વ સામે લડવાને એક બહુ સાદા ઉપાય મતાન્યે. એમણે કહ્યું કે એના વિરાધમાં સામુદાયિક હડતાળ પાડા, અને એક દિવસના ઉપવાસ કરો. એને માટે દિવસ મુકરર કર્યા-૬ ઠ્ઠી એપ્રિલ ૧૯૧૯. (તે અગાઉ ૩૦ મી માર્ચની તારીખ મુકરર થઈ હતી. પણ આખા દેશમાં ખખર પહાંચાડવા માટે વધુ સમય આપવા જોઇએ એમ માનીને પાછળથી ૬ ઠ્ઠી એપ્રિલ મુકરર કરેલી. છતાં પજામમાં પ્રથમ જાહેર કર્યા પ્રમાણે ૩૦ મી માર્ચે હડતાળ પડી હતી. એ પ્રસંગ હવે પ્રસિદ્ધ છે. ) આ દિવસ દેશને માટે દુ:ખના અને શાકના હતા. એટલે તળાવ, નદી કે દરિયા પર સ્નાન કરી ભીને કપડે સરઘસ પણ કાઢવાનુ હતુ, અને ‘ પ્રેસ એકટ’ના ભંગ માટે તે તે જ તારીખે જપ્ત કરેલી ‘હિંંદ સ્વરાજ ’ ચાપડીનું જાહેર વેચાણ કરવાનું હતું. પુસ્તક પર વહેંચનાર કે વેચનારનું નામ અને સરનામું પણ લખવાનુ હતુ. કેટલી સાદી વાત? કેટલી ઉઘાડી વાત ? પણ એ જ એની મેટામાં મેટી ખૂબી હતી. અત્યાર સુધી દેશની પ્રથમ પક્તિની રાજકીય સૌંસ્થા-હિંદી રાષ્ટ્રીય મહાસભા એક નિષ્ક્રિય સંસ્થા હતી. એ ઠરાવા કરતી ને એ રીતે દેશના વિવિધ પ્રશ્ના સંબંધી પેાતાના અભિપ્રાય જણાવતી. પણ એ ઠેરાવના અમલ કરાવવા શુ કરવું જોઈએ તેના એની પાસે ખ્યાલ નહાતા. અને પેાતાનું અંધારણ પણ ન હતું. જે કાઇ દશ રૂપિયા આપે તે કોંગ્રેસના પ્રતિનિધિ થઈ શકતા. હિંદી એક ધણીધારી વિનાના દેશ હતા, પણ ગાંધીજીએ આવીને બધું પલટી નાખ્યું. જાહેર રીતે કામ કરવાની તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134