Book Title: Parv Mahima
Author(s): Ravishankar Maharaj
Publisher: Balgovind Kuberdas Co

View full book text
Previous | Next

Page 120
________________ બધું કાઢવા કે પ્રજા આ છે રાષ્ટ્રજાગૃતિનું પર્વ ૧૧૧ જનતાને આત્મવિશ્વાસ વધે, રાષ્ટ્રીયત્વ અને અકયનું તેજ પ્રજામાં પ્રગયું. આ દિવસે ગાંધીજીએ છાપું કાઢવાનું નક્કી કર્યું. એમને લાગ્યું કે પ્રજા એમને સંદેશ ઝીલવા તત્પર થઈ છે, અને પિતાને સંદેશો એમણે પ્રજાને સમજાવવું જોઈએ. તે પહેલાં ગાંધીજી જ્યારે કોચરબમાં રહેતા હતા ત્યારે ફળફળાદિ ખાતા અને રસેઈ, સફાઈ, દળવું, વણવું વગેરે કામ કરતા. એમના સાથીઓ પણ એમ જ કરતા. એક દિવસે એક વકીલે એમને કહ્યું કે “પુલ ઉપર એક આઈ મળી. તે કહે છે કે એક બાવા જેવું આવ્યું છે તે કેળાં ખાય છે ને પડયા રહે છે. આમ બાઈની વાત કહીને વકીલે પિતાના દિલને ભાવ પણ જણાવી દીધું. ગાંધીજીએ ત્યારે કહેલું કે, હું બેસી રહ્યો છું અને કંઈ કરતા નથી એમ કેને તે લાગે, પણ હું તે દેશમાં અંગ્રેજોએ કોટ ચણ લીધો છે અને એની પેલી પાર આપણાથી કંઈ દેખી શકાતું નથી, તેથી કેટની એ દિવાલ તેડવાની પેરવીમાં છું. કઈ ઇંટ પહેલી કાઢું તે રસ્તે કરીને ઝટ પાર જવાય એને વિચાર વકીલે કહ્યું, “છાપું કાઢે તે ?' ગાંધીજીએ ઉત્તર વાળ્યો કે એને વાંચનાર જ કેઈ નથી. હિમાલયમાંથી ગંગા વહી આવે તે એને ઝીલનાર ધરતી જોઈએ ને? ગાંધીજીના વિચારપ્રવાહે ઝીલનારી મનોભૂમિ તૈયાર કરવાની હતી. આ દિવસે એ ભૂમિ તૈયાર થઈ ગઈ છે એમ લાગ્યું. હિમાલય જવું હોય તે હરદ્વારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134