Book Title: Parshwa Padmavati Mahapujan Vidhi Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Sanjaybhai Pipewala View full book textPage 8
________________ -: દિગુબંધનઃજમણા હાથમાં પાણી લઈ નીચેના મંત્રો બોલવા પૂર્વક તે તે દિશામાં છાંટતાં દિગબંધનની ક્રિયા થાય છે. દિશા પૂર્વ | દક્ષિણ પશ્ચિમ ઉત્તર ઊર્ધ્વ) મંત્ર | સો | | જૈ | લો ! : - અંગુલીન્યાસ તે પછી નીચે મુજબ બીજાક્ષરો ત્રણ ત્રણ વાર બોલી પહેલો બીજાક્ષર કનિષ્ઠિકા આંગળી પર અને તે પછી અનુક્રમે અંગૂઠા સુધી આ ક્રિયા કરવી : हाँ ही हूँ हौँ : - અંગન્યાસઃ- તે પછી નીચે પ્રમાણે અંગન્યાસ કરવો : - શિખાસ્થાને હાથ મૂકતાં: 'ॐ नमो अरिहंताणं ह्रीं शीर्ष रक्ष रक्ष स्वाहा ।' - મુખ પર હાથ રાખતાં – 'ॐ नमो सिद्धाणं हाँ वदनं रक्ष रक्ष स्वाहा ।' -: હૃદય પર હાથ રાખતાં'ॐ नमो आयरियाणं हूँ हृदयं रक्ष रक्ष स्वाहा ।' - નાભિ પર હાથ રાખાતા :'ॐ नमो उवज्झायाणं हौँ नाभिं रक्ष रक्ष स्वाहा ।' - -: બંને પગ પર હાથ રાખતાં : 'ॐ नमो लोए सब्बसाहूणं ह्रः पादौ रक्ष रक्ष स्वाहा।' । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34