________________
૧૦
-: श्री पार्श्वनाथ पू४न :શ્રી પાર્શ્વજિન સ્તુતિ
(ભગવંત સન્મુખ બે હાથ જોડી આ ત્રણ સ્તુતિ બોલવી) सुरपति चउसठ पाय सेवित, कुमति पक्ष विखंडनं; मिथ्यात्त्वत्वारक तरण तारक, भविक कमल सुमंडनं; सुखशान्त समता रसे रमता, जगति जय जय कारणं; जितमोहमल्ल विहल्ल मनमथ, पार्श्वजिन जन तारणं । भव्याम्भोजनभोमणिर्गजगति-र्ज्ञानादि रत्नाकरः; सेव्योऽशर्म समूह संक्षय करो वामंगजोऽवामदः; सुश्लाध्यो ऽभयदोऽभदो विभवदो वन्द्यो हि पार्श्वेश्वरः; श्रीमत्पार्श्वपतिर्दधातु भविनां शं पूजितः स्रर्गिभिः । स्नातस्या प्रतिमस्य मेरु शिखरे शच्या विभोः शैशवे; नृत्यन्त्या विविधांगहाररुचिरैः संगीतगीतादिभि:; मूर्तिर्मूर्ध्नि धृता तथा करतले भालस्थले लीलया; सः श्री पार्श्वजिनो जयाय भवतां संचिन्त्य चिंतामणिः ॥ पछी 'ॐ ह्रीँ अहँ श्री पार्श्वनाथाय नमः' से मंत्र जोसवापूर्व શ્રી પાર્શ્વનાથ ભગવાનની વાસક્ષેપથી ત્રણ વાર પૂજા કરવી.
તે પછી આ જ મંત્ર બોલવાપૂર્વક તેમને પાંચ વર્ણના ઉત્તમ જાતિનાં પુષ્પો ચડાવવાં.
તે પછી તેમને સુંદર પુષ્પહાર ચડાવવો. (શ્રી પદ્માવતી મહાદેવીને પણ આ જ વખતે હાર ચડાવવાની પ્રથા છે.)
તે પછી અગ્રપૂજાના અધિકારે નંદ્યાવર્ત કે સામાન્ય સ્વસ્તિકની અક્ષત વડે રચના કરી તેના પર રૂપાનાણું કે સોનાનાણું તથા નૈવૈદ્ય અને ફળ ચડાવવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org