Book Title: Parshwa Padmavati Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Sanjaybhai Pipewala

View full book text
Previous | Next

Page 25
________________ (૨૪) દક્ષિણા અને આશીર્વાદ :પછી પૂજન કરાવનારે દક્ષિણા મૂકવી અને વિધિકારને આશીર્વાદશ્લોક બોલવાપૂર્વક તેનો સ્વીકાર કરવો : लक्ष्मी-सौभाग्यकरा जगत्सुखकरा वन्ध्यासु पुत्रर्पिता, नानारोग विनाशिनी अघहरा पुण्यात्मनां रक्षिका । रंकानां धनदायिका सुफलदा वांछार्थिचिन्तामणिચૈત્નોવાંધપતિર્મવાવતારી પદ્માવતી પાતુ : રા (લક્ષ્મીનું સુખ આપનારી, જગતને સુખી કરનારી, વંધ્યાઓને પુત્ર આપનારી, અનેક પ્રકારના રોગોનો નાશ કરનારી, પાપનું નિવારણ કરનારી, પુણ્યાત્માઓનું રક્ષણ કરનારી, દરિદ્રોને ધન આપનારી, ઉત્તમ ફલ દેનારી, લોકોને ઈચ્છાને અનુરૂપ વસ્તુ આપવામાં ચિંતામણિ સમાન, ત્રણેય લોકોની સ્વામિની, સંસારરૂપસમુદ્રને પાર કરવા માટે નૌકારૂપ દેવી પદ્માવતી તમારી રક્ષા કરો.) स्वस्ति श्री ही-धृति-र्मेधा क्षेमं कल्याणमस्तु वः । तावत् पद्मावती पूजा, यावच्चन्द्रदिवाकरौ ॥१३॥ (તમને સ્વસ્તિ, શ્રી, હી, ધૃતિ, બુદ્ધિ, ક્ષેમ અને કલ્યાણની પ્રાપ્તિ થાઓ. જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય છે, ત્યાં સુધી મહાદેવી શ્રી પદ્માવતીની પૂજાનો પ્રભાવ પ્રવર્તે છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34