Book Title: Parshwa Padmavati Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Sanjaybhai Pipewala

View full book text
Previous | Next

Page 15
________________ (૧૪) અષ્ટપ્રકારી પૂજા: (૧) જળપૂજા : દુધ-ઘી-દહીં-સાકર-શુદ્ધ જળ ભેગા કરી કળશ તૈયાર રાખવા. ॐ ह्रीँ श्री मन्त्ररुपे ! विबुधजननुते ! देवदेवेन्द्रवन्ध !, चंचच्चन्द्रावदाते ! क्षपितकलिमले ! हारनीहारगौरे । भीमे ! भीमाट्टहासे ! भवभयहरणे भैरवे ! भीमरुपे !, हाँ ह्रीं हूँकारनादे ! विशदजलभरैस्त्वां यजे देवि पद्मे ! ॥ (“% [ શ્રી મંત્રરૂપિણી, દેવતાઓ વડે વંદિત, દેવો તથા દેવેન્દ્રો દ્વારા વંદનીય, ચમકતા ચંદ્રની જેમ શુભ્ર, કલિકાલના મલને દૂર કરનારી, મુક્તાહાર અને ઝાકળના જેવા ગૌર વર્ણવાળી, વિશાલ આકૃતિવાળી, ભયંકર અટ્ટહાસ કરનારી, સંસારના ઉગ્ર ભયોને મટાડનારી, ભીષણરૂપ તથા ફ્રી { { આવાં બીજાક્ષરોનું ઉચ્ચારણ કરતી હે માતા પદ્માવતી ! હું નિર્મલા જલ વડે તારી પૂજા કરું છું.) નીચેનો મંત્ર બોલતા પંચામૃત વડે ૧૦૮ વખત પૂજા કરવી : ” શ્રીપાવ ન સમર્પયામિ સ્વાદ ” (પછી શુદ્ધ જળ વડે પ્રતિમાજી સ્વચ્છ કરી અંગલુછણાથી લુંછવી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34