Book Title: Parshwa Padmavati Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Sanjaybhai Pipewala

View full book text
Previous | Next

Page 18
________________ ૧૭ (૪) પુષ્પા ઃ ૧૦૮ કમળ કે ગુલાબ કે જે પુષ્પ હોય તેનો થાળ તૈયાર રાખવો. हा पक्षीबीजगर्भे, सुखर - रमणी - चर्चितेऽनेकरूपे । कोपं वं झं विधेयं धरितवरकरे ! योगिनां योगमार्गे । हं हंसः स्वांगजैश्च प्रतिदिननमिते ! प्रस्तुतापापपट्टे, दैत्येन्द्रैर्ध्यायमाने ! विमलसलिलजैस्त्वां यजेदेवि पद्मे ! ॥४॥ (‘હા પક્ષી’ એવા બીજાક્ષરોના ગર્ભમાં રહેનારી, ઉત્તમ દેવરમણીઓ વડે પૂજિત, અનેક રૂપવાળી, ‘ને હું હૈં હૂઁ’ બીજાક્ષરો વડે આરાધ્ય, યોગમાર્ગમાં વિચરતા યોગીઓ માટે વરદમુદ્રાને ધારણ કરનારી, હૈં હૈં સ:' એવા પોતાનાં અંગોથી ઉત્પન્ન બીજાક્ષરોથી સદા વંદનીય, પવિત્ર પાટ પર વિરાજનારી તથા દેત્યેન્દ્રો વડે ધ્યાન કરાયેલી હે માતા પદ્માવતી ! ઉત્તમ કમલો વડે હું તારી પૂજા કરું છું. નીચેનો મંત્ર બોલતા પુષ્પો વડે ૧૦૮ વખત પૂજા કરવી : 'ॐ ह्रीँ श्रीपद्मावत्यै पुष्पं समर्पयामि स्वाहा ।' (પછી બધાં જ પુષ્પોને સારી રીતે ગોઠવવા.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34