Book Title: Parshwa Padmavati Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Sanjaybhai Pipewala
View full book text
________________
(૨૦)
(૩) ધૂપપૂજાપ્રજ્વલિત અંગાર અને આહુતિ માટેનો ધૂપ તૈયાર રાખવો અથવા ૧૦૮ અગરબત્તી તૈયાર રાખવી.
नम्रीभूतक्षितीश-प्रवर-मणितटोद्धृष्ट पादारविन्दे, पद्माक्षे ! पद्मनेत्रे ! गजपतिगमने ! हंसशुभ्रे विमाने ! । कीर्ति-श्रीवृद्धिचक्रे ! शुभजयविजये ! गौरि! गान्धारि! युक्ते !, देवादीनां शरण्येऽगरुसुरभिभरैस्त्वां यजे देवि पद्मे ! ॥७॥
(વિનમ્ર ઉત્તમ રાજાઓના મુકુટમાં જડાયેલા મણિઓથી પ્રણામ કરવાના સમયે તેમના પુનઃ પુનઃ સ્પર્શથી ઘસાયેલાં ચરણોવાળી, હંસના જેવી શ્વેત, વિમાનવાળી, કીર્તિ-શ્રી વૃદ્ધિરૂપ ચક્રને ધારણ કરનારી, ઉત્તમ જય અને વિજયરૂપ, ગૌરી અને ગાન્ધારી એવાં નામોથી તવાયેલી, સમુચિત સ્વરૂપા, દેવ-મનુષ્ય-તિર્યંચ આદિ સમસ્ત પ્રાણીઓને શરણરૂપ હે દેવી પદ્માવતી ! અગના સુગંધથી ભરપૂર એવા ધૂપવડે હું તારી પૂજા કરું છું.
નીચેનો મંત્ર બોલવાપૂર્વક પ્રજ્વલિત અંગારમાં દશાંગધૂપની ૧૦૮ આહુતિ આપવી, અથવા ૧૦૮ અગરબત્તી પ્રગટાવવી.
'ॐ ह्रीं श्रीपद्मावत्यै धूपं समर्पयामि स्वाहा ।'
(અહીં કેટલાંક સમસ્વામિને બદલે ૩પ્રાપથમિ બોલવાનો આગ્રહ રાખે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2ef48db0195fc738fbaf836262c209443f063db5909a03b228daacf3b179bed5.jpg)
Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34