Book Title: Parshwa Padmavati Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Sanjaybhai Pipewala

View full book text
Previous | Next

Page 19
________________ ૧૮ (૫) નૈવેધપૂજા નૈવેદ્ય ધરાવવાનો થાળ તથા સાકરના ૧૦૮ ગાંગડા તૈયાર રાખવા. પૂર્વે ! વિજ્ઞાનશોમે ! શશધર-ધવલે ! સ્વાસ્યવિશ્વપ્રસન્ન ! રમ્ય: સ્વછે: સ્વાન્તર્લિઙ્ગનિર-પન્દ્રિનગરમાસે । अस्मिन् किं नाम वर्ज्य ! दिनमनुसततं कल्मषं क्षालयन्ती, श्रीँ श्रीँ यूँ मन्त्ररूपे ! विमलचरवरैस्त्वां यजे देवि पद्मे ॥ ५ ॥ Jain Education International : (પૂર્ણ સ્વરૂપવાળી ! વિશિષ્ટ જ્ઞાનથી શોભતી, ચંદ્રમા જેવી ધવલ, પોતાના મુખબિમ્બથી પ્રસન્ન મુદ્રાવાળી, સુંદર, સ્વચ્છ અને મનોહર એવી પોતાની દંતપંક્તિઓ વડે ચંદ્રિકા જેવી કાંતિવાળી અને પ્રતિદિન પાપોનું ક્ષાલન કરનારી ‘શ્રાઁ શ્રી ક્રૂ' મંત્રબીજરૂપ હે દેવી પદ્માવતી ! આ સંસારમાં કઈ વસ્તુ ત્યાજ્ય છે ? (તે હું જાણતો નથી, તેથી) આ નિર્મળ નૈવેદ્યસામગ્રી વડે તારી પૂજા કરું છું.) નીચેનો મંત્ર બોલતા સાકરના ૧૦૮ ગાંગડા અર્પણ કરવા : ૐ ફ્રી શ્રીપદ્માવત્યે નૈવેદ્ય સમર્પયામિ સ્વાહા ।’ ત્યાર પછી ક્ષીર, કંસાર, ઘેવર, વડા, આદિ નવ પ્રકારની મીઠાઈનો થાળ સન્મુખ ધરવો. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34