Book Title: Parshwa Padmavati Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Sanjaybhai Pipewala
View full book text
________________
૧૯
(૬) દીપપૂજા૧૦૮ કોડીયા કે દીવા ઘી પુરી તૈયાર રાખવા.
તે શક્ય ન હોય તો એક દીપક થાળીમાં તૈયાર રાખવો. भास्वत्पद्मासनस्थे ! जिनपदनिरते । पद्महस्ते ! प्रशस्ते ! प्रॉ प्री पूँ प्रः पवित्रे ! हर हर दुरितं दुष्टजे दुष्टचेष्टे ! । वाचालं भावभक्तया त्रिदशयुवतिभिः प्रत्यहं पूज्यपादे, चन्द्रे ! चन्द्रांकभाले ! मुनिगृहमणिभिस्त्वां यजे देवि पद्मे ॥६॥
(વિકસિત પદ્મના આસન પર વિરાજમાન, જિનેશ્વરનાં ચરણોમાં ભક્તિ ધરાવનારી, દિવ્ય સ્વરૂપવાળી, જો ઈ ī :' આવા બીજમંત્રો વડે પવિત્ર, દુષ્ટ, વ્યક્તિઓ માટે તેના જેવી ચેષ્ટાવાળી, મારા દુરિતનું વારંવાર નિવારણ કર ! વળી ભાવભક્તિયુક્ત વાણીથી અલંકૃત એવી દેવરમણીઓ દ્વારા નિત્યચરણકમલની પૂજાને પ્રાપ્ત ચંદ્રરૂપ, ચંદ્રમાનાં ચિહ્નને મુકુટમાં ધરનારી હે દેવી પદ્માવતી ! મુનિઓના ગૃહમાં મણિરૂપ એવા દીપકોવડે હું તારી પૂજા કરું છું.)
નીચેનો મંત્ર બોલતા ૧૦૮ દીપક પ્રકટાવવા અથવા એક દીપક થાળીમાં મૂકી ૧૦૮ વાર સામે ધરવો : | Sછે શ્રીપદ્માવત્યે વિત્ત સમર્પયામિ સ્થા (અહીં કેટલાંક સમયમને બદલે રામ બોલવા આગ્રહ રાખે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/121188da951307b5ae92b89650b1694da91d001dec342bbd649dc0fce08e0189.jpg)
Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34