Book Title: Parshwa Padmavati Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Sanjaybhai Pipewala

View full book text
Previous | Next

Page 10
________________ - -- -- (૯) -: રક્ષાબંધન :પછી પૂજામાં બેસનાર દરેકના હાથે નાડાછડી બાંધવી. તેમાં પૂજા કરાવનાર તથા ઉત્તરસાધકના હાથે પહેલી બાંધવી. રક્ષાપોટલી અભિમંત્રીત કરવાનો મંત્ર ___ॐ हूँ यूँ फुट् किरिटि किरिटि घातय घातय, परकृतविजान् स्फेटय स्फेटय, सहस्र-खण्डान् कुरु कुरु, परमुद्रां छिन्द छिन्द, परमन्त्रान् भिन्द भिन्द हूँ क्षः फुट् स्वाहा ॥ રક્ષાપોટલી બાંધવાનો મંત્ર ૐ નમોહત રક્ષ રક્ષ હું ફુ સ્વાહા.. એ મંત્ર બોલીને પૂજન કરનારાઓને હાથે રાખડી બાંધવી. - દિશાકુમારિકાઓને તિલક- રક્તચંદન ઘસીને એક વાડકીમાં ઉતારેલું હોય તે જમણા હાથની તર્જની આંગળી પર લઈ નીચે પ્રમાણે દિશાઓની સામે ધરવાથી દિશાકુમારિકાઓને તિલક થાય છે. પ્રથમ-પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, પછી ઈશાન, અગ્નિ, નિત્ય, વાયવ્ય, પછી અધો અને છેવટે ઊર્ધ્વ. આ વખતે “ [ નમ:' એ મંત્ર બોલતા જવો. - તિલક-વિધિઃતે પછી શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી પદ્માવતી મહાદેવીને દર્પણ બતાવી તેમાં તેમના દર્શન કરી “ૐ નમ: બોલવાપૂર્વક પોતાના કપાળમાં રક્તચંદનનું તિલક કરવું. પછી ઉત્તરસાધક તથા પૂજામાં બેસનારાઓને પણ રક્તચંદનનાં તિલક કરવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34