Book Title: Pandav Charitram yane Jain Mahabharat
Author(s): Kalpyashsuri
Publisher: Jiravala Parshwanath 24 Tirthankar Trust

View full book text
Previous | Next

Page 10
________________ અનુવાદ કાર્ય આ ગ્રંથનો અનુવાદ આ. કલ્પયશસૂરિ મ. સા. એ કર્યો છે. આચાર્યશ્રી ગુજરાતી અનુવાદ કાર્યના અનુભવી છે. તેઓશ્રીએ પદ્યાનુવાદ પણ કર્યા છે. આ અનુવાદથી સંસ્કૃત નહીં જાણતા વાચકો અને વ્યાખ્યાતાઓને વિશેષ લાભ થશે. 5 કીરીટ ગ્રાફિકસમાં આ ગ્રંથનું મુદ્રણ કાર્ય થયું છે. કીરીટ ગ્રાફિકસવાળા કીરીટભાઈએ આ અનુવાદને મુદ્રણ કરતાં પૂર્વે એની બધી નોટો અક્ષરશઃ વાંચી ગયા છે. પ્રેસ કોપી માટે એમાં ઘટતી સૂચનાઓ મૂકી પ્રેસકોપી તૈયાર કરી. જ્યાં અનુવાદમાં કંઈ ફેરફાર કે સુધા૨ા ક૨વા જેવા લાગ્યા તે પણ સૂચવ્યા છે. પ્રુફો પણ કાળજી પૂર્વક સુધાર્યા છે. શ્રુતભક્તિની અનુમોદના. કેટલાંક સાધ્વીજીઓએ પણ પ્રૂફો જોવામાં સહાય કરી છે. તે બધાને ધન્યવાદ. ગ્રંથ વાંચન કરી સહુ બોધ મેળવે એજ અભિલાષા. વૈ. સુ. ૫ વિ. સં. ૨૦૬૪ આ. ભ. કારસૂરિ મ.સા.ની ૨૦મી પુણ્ય તિથિ. જુનાડીસા (જિ. બ.કાં.) Jain Education International For Personal & Private Use Only આ. મુનિચન્દ્રસૂરિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 438