Book Title: Painnay suttai Part 1 Author(s): Punyavijay, Amrutlal Bhojak Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 9
________________ ગ્રંથસમર્પણ : જેઓ જ્ઞાનઋદ્ધિવાળા, સમ્યગ્દર્શનના પ્રભાવક અને ચારિત્રપાલનમાં નિરંતર અપ્રમત્ત છે, અને જેમણે ‘પ્રકીર્ણક' નામના વિવિધ સૂત્રગ્રંથોની રચના કરી છે, તે સર્વે પૂજ્યપાદ નિગ્રંથ સ્થવિર ભગવંતોના કરકમલમાં, વિનયાવનત હું 'અમૃત', ભવ્યજીવોને સંસારસાગર તરવા માટે નૌકાસમાન વીસ પ્રકીર્ણકસૂત્રોના સંગ્રહરૂપ આ મહાગ્રંથને સમર્પિત કરું છું. આપના જ કૃપાપ્રસાદથી મેળવેલી– સંશોધિત કરેલી વસ્તુ આપને સમર્પિત કરવાની મારી બાલક્રીડાને આપ ક્ષમાશ્રમણ ભગવંતો ક્ષમા કરશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 689