Book Title: Padmaparag Author(s): Ratilal D Desai Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 7
________________ લખાયેલી કેટલીક ઐતિહાસિક કથાઓનું સંકલન “વસહી અને પર્વત” નામે પુસ્તકમાં કરવામાં આવ્યું છે. આ પુસ્તકોમાંથી “લેહ અને પારસ” અને “દષ્ટા અને સટ્ટા” તે આજે અપ્રાપ્ય બની ગયાં છે, તે બતાવે છે કે ટ્રસ્ટનાં પુસ્તકોને કેટલે સારો કાદર મળે છે. એ પછી શ્રી જયભિખૂકૃત “વિક્રમાદિત્ય હેમુ” અને ભાગ્યનિર્માણ” નામની નવલકથાઓની નવી આવૃત્તિ, “આંખ નાની આંસુ મોટું” નામને વાર્તાસંગ્રહ તેમ જ “ભગવાન મહાવીર ” નામનું એકવીસ ચિત્રોવાળું પ્રમાણભૂત ચરિત્ર (બીજી આવૃત્તિ,) પ્રગટ કરવામાં આવ્યાં. શ્રી કુમારપાળ દેસાઈએ લખેલાં “બિરાદરી” અને “અપંગનાં ઓજસ” જેવાં પ્રેરણાદાયી પ્રકાશને પણ ટ્રસ્ટ તરફથી થયાં છે. માનવીય મૂલ્યના હાસની આંધી વચ્ચે પ્રેમ, સદાચાર અને શ્રદ્ધાની નાનકડી ન ટકાવી રાખવાના ટ્રસ્ટના અદના પ્રયાસમાં સહૃદય મહાનુભાવોને સાથ સાંપડતો રહેશે એવી અમને શ્રદ્ધા છે. ટ્રસ્ટી મંડળ શ્રી જ્યભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 194