Book Title: Navgranthi Author(s): Yashodevsuri Publisher: Yashobharti Jain Prakashan Samiti View full book textPage 8
________________ આ તકે અમે આપણું સુપ્રસિદ્ધ સંસ્થા મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી મંડળને અને એથી સવિશેષ સંસ્થાના કાર્યક્ષમ સાહિત્ય-કલાના પ્રેમી ગૃહપતિ અને આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ક્ષત્રિયલિ કારને ખાસ આભાર માનીએ માનીએ છીએ જે સંસ્થાના આર્થિક સહાયક સભ્યોને પુસ્તક વિતરણની વ્યવસ્થા માટે સહાયતા આપી રહ્યા છે. આ સંસ્થાને પ્રારંભમાં વેગ આપવામાં પ્રોત્સાહિત કરનાર મુંબઈના માતબર અગ્રણ, બુદ્ધિશાળી, વિશિષ્ટવક્તા અને શિક્ષણ પ્રેમી અમારા પ્રધાન ટ્રસ્ટી સ્વ. શેઠ શ્રી ચંદુલાલ વધમાન શાહને, તે ઉપરાંત અન્ય સહાયકામાં અમને દીલ્હીમાં રહી મુદ્રણાદિ કાર્યમાં સહાયક બનનાર વિદુવર્ય પં શ્રી રૂકવણ ત્રિપાઠી વગેરેને પણ આભાર માનીએ છીએ. ત્રીજીવારનાં પ્રફનાં કરેકશનની પ્રેસવાળાની વધુ પડતી બે કાળજીના કારણે વિના કારણે નાની નાની ભૂલ રહી ગઈ તેથી જરાએ ન ગમે તેવું શુદ્ધિપત્રક છાપવું પડયું છે. આથી સમજાશે કે આજે છાપકામ સારૂ ને શુદ્ધ કરાવવું કેટલું કપરું થઈ પડયું છે. વધુ પડતું શદ્ધિપત્રક સાચી રીતે કહીએ તે સંપાદક માટેનું દુઃખદ પ્રમાણપત્ર બની જાય છે. પછી ભલે સંપાદક ગુનેગાર ન પણ હોય ! ગ્રન્થકારના આશયથી વિરુદ્ધ છપાયું હોય તો ક્ષમા સાથે વાંચકને સુધારી વાંચવા વિનંતિ છે. વધુ માટે સંપાદકીય નિવેદન જુએ.– . વિ. સં. 2036 ઈ. સ. 1981 થશભારતી સમિતિ છે. જે ચિતરંજન એન્ડ કું. ૧ર, મેકરભવન નં. 21 ન્યૂમરીન લેન્સ, મુંબઈ-૨૦Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 320