________________ આજે પણ શ્રી સંધમાં કોઈ પણ બાબતમાં વિવાદ જન્મે ત્યારે, બહુધા ઉપાધ્યાયજી વિરચિત ગ્રામ કે ટીકાની શહાદતને અન્તિમ પ્રમાણ ગણવામાં આવે છે. ઉપાધ્યાયજીને ચુકાદ એટલે જાણે સર્વસને ચુકાદો, એટલે જ એમના સમકાલીન મુનિવરોએ તેઓશ્રીને છુતકેવલી વિશેષથી નવાજ્યા છે. એટલે કે “શાસ્ત્રોના સર્વા' અર્થાત મૃતના બળે કેવલી. એને અર્થ એ કે કેટલીક બાબતમાં સર્વજ્ઞ જેવું પદાર્થનું સ્વરૂપે વર્ણવી શકે લગભગ તેવી રીતે સમજાવી શકનાર. આવા ઉપાધ્યાયજી ભગવાને બાલ્યવયમાં (ભાઠેક વર્ષની આસપાષ) શિક્ષિત બનીને વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુજરાતમાં ઉચ્ચ કોટિના વિદ્વાનોના અભાવે કે ગમે તે કારણે, ગુજરાત કેડીને દૂર-સુદૂર પિતાના ગુરુદેવ સાથે કાશીના વિદ્યાધામમાં જવું પડયું હતું. અને ત્યાં છએ દર્શન તેમજ જ્ઞાનની વિવિધ શાખા-પ્રશાખાઓને આમૂલ અભ્યાસ કર્યો અને તેના ઉપર તેઓશ્રીએ અદ્દભૂત પ્રભુત્વ મેળવ્યું હતું. અને વિદ્વાનેમાં ષડદનવેત્તા તરીકે પંકાયા હતા. કાશીની રાજભામાં એક મહાસમર્થ દિગગજ વિદ્વાન જે અજેન હતું તેની જોડે જબરજસ્ત શસ્ત્ર ઈ કરી વિજયની વરમાળા પહેરી હતી. તેઓશ્રીને અગાધ પીડિત્યથી મુગ્ધ થઈને તેઓ ભીને “ન્યાયવિશારદા બિરૂદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. તે વખતે જૈન સંસ્કૃતિના એક જાતિધર-જન પ્રજાના એક સપૂતે-જૈન ધર્મને અને ગુજરાતની પુણ્યભૂમિને જય જયકાર વર્તાવ્યો હતે. અને જૈન શાસનની શાન બઢાવી હતી. વિવિધ વાયના પારંગત વિદ્વાન જોતાં આજની દષ્ટિએ કહીએ તે તેઓશ્રીને બે ચાર નહિં પણ સંખ્યાબંધ વિષયના પી. એચ ડી. કહીએ તે તે યથાર્થ જ છે. ભાષાની દૃષ્ટિએ જોઈએ તે ઉપાધ્યાયજીએ, અલ્પજ્ઞ કે વિશેષજ્ઞ, બાળ કે પંડિત, સાક્ષર કે નિરક્ષર, સાધુ કે સંસારી એવી વ્યક્તિઓના જ્ઞાનાર્જનની સુલભતા માટે જૈન ધર્મની મૂળભૂત પ્રાકૃત ભાષામાં તેમજ હિન્દી, ગુજરાતીમાં, એમ ચાર ભાષામાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. એઓશ્રીની વાણી પર્વનય મત ગણાય છે. એટલે કે જૈન ધર્મની અજોડ અનેકાત દૃષ્ટિએ સર્વતક દલીલોથી અર્થની દૃષ્ટિએ સિદ્ધ થાય તેવું હેય. પ્રશ્ન કે વાય એકજ હેય પણ તેને તમામ પલ્લાઓથી પરિપૂર્ણ રજૂઆત કરી શકાય તેવું. માવો પ્રશ્ન કે ખાવું વાક્ય સર્વોચ્ચ સત્ય તરીકે ગણાય. આજે જેને ધમની પરિભાષામાં એને સર્વનય સંમત વાકય કહેવાય છે. વિષયની દષ્ટિએ જોઈએ તે એમને આગમ, તક, ન્યાય અનેકાંતવાદ, તત્વજ્ઞાન, સાહિત્ય, અલંકાર, છંદ, યોગ, અધ્યાત્મ માયાર, ચારિત્ર, ઉપદેશ આદિ અનેક વિષય ઉપર માયિક અને મહત્વપૂર્ણ રીતે લખ્યું છે. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તે એમની કૃતિઓની સંખ્યા “અનેક' શબ્દોથી નહિ પણ “સેંકડો શબ્દથી જણાવી શકાય તેવી છે આ કૃતિઓ બહુધા આગમિક ધાર્ષિક અને તાકિ બંને પ્રકારની છે. એમાં કેટલીક પૂર્ણ, અપૂ બંને જાતની છે. અને એમની સંખ્યાબંધ કતિઓ અનુપલબ્ધ છે. પિતે વેતામ્બર પરંપરાના હોવા છતાં દિગમ્બરાચાર્યકત મહત્વના અન્ય ઉ૫ર ટીકા રચી છે. જેના , મુનિરાજ હેવા છતાં અજૈન ગ્રન્થ ઉપર ટીકા રચી શક્યા છે. આ એઓશ્રીના પર્વગ્રાહી પડિત્યને પ્રખર પૂરાવે છે. - શૈલીની દષ્ટિએ જોઈએ તે એમની કૃતિઓ ખ પડનાત્મક પ્રતિપાદનાત્મક અને સમન્વયાત્મક છે. ઉપાધ્યાયજીની ઉપલબ્ધ કૃતિઓનું પૂર્ણ થગ્યતા પ્રાપ્ત કરીને પૂરા પરિશ્રમથી અધ્યયન કરવામાં મા તા. જૈન આગમ છે જેન તને લગભગ સંપૂર્ણ જ્ઞાતા બની શકે. અનેકવિધ વિષયે ઉપર