________________ આ ગ્રન્થમાં છાપેલા નવ ગ્રન્થને પરિચય અહીંઆ શરૂ થાય છે. . 2. ગામે સ્થાતિ - અલ્પ ઝાંખી - પરિચયકાર–નિશ્રી યશોવિજયજી. લેખન સં, 2014 'આત્મખ્યાતિ' ગ્રન્થમાં ઉપાધ્યાયજી ભગવતે જે જે વિષયનું પ્રતિપાદન કર્યું છે, તેમાં ખાય કરીને શું શું વિષયે આવે છે તેની સંક્ષિપ્ત ઝંખી અહીં કરાવું છું. 1. આત્માનું કે આ નામના સ્વતંત્ર પદાર્થનું અસ્તિત્વ છે. એવું તમામ આસ્તિક (ચાવકાદિ નાસ્તિક દઇનને છાડીને) ને સ્વીકારે છે. વળી આત્મા ચૈતન્ય શરીરમાં જ હોવા છતાં શરીરથી તદ્દન ભિન્ન પદાર્થ છે એ વાતને પણ તેને સ્વીકારે છે. પણ આત્માનું પરિમાણ કેટલું? એ બાબ તમાં મતભેદ પ્રવર્તે છે. કેટલાક ચિંતકે માત્મા વિભુ છે, અથત પરમહત્વ પરિયાણવાળે છે, અને તેથી સર્વ વ્યાપક છે એવું માને છે કેટલા ચિંતકે મધ્યમ પરિમાણવાળા છે, એમ માને છે. ઉપ ધ્યાયજીએ જુદા જુદા દાર્શનિકાની વિવિધ માન્યતાઓનું ખંડન કરીને સાબીત કર્યું છે, કે માત્મા વિભુ નથી, પરમમહત્વપરિમાણવાળ પણ નથી, માત્મા તો દેહધારી અવસ્થાની દૃષ્ટિએ) સ્વશરીર પરિમાણવાળા છે. જે જે નિમાં જાય ત્યાં ત્યાં નાનું કે હેટું, જેવું જેવું શરીર મેળવે તેવા શરીરમાં તે વ્યાપીને રહે છે. શરીરથી બહાર (અવકાશમાં) ફેલાઇને કદિ રહેતું નથી. આ વાત ગામ શરીરધારી આત્માને અનુલક્ષીને કરી છે. બાકી સૂક્ષ્મ શરીરધારી (વૈજણ-કાર્બ) આત્માનું પ્રમાણ એક અંગુલના અસંખ્યાતમાં ભાગનું પણ હોય છે. . 2. તૈયાયિક સમવાયને અલગ પદાર્થ માને છે. જ્યારે જેને સ્વતંત્ર પદાર્થ છે એવું માનતા નથી, તેથી તેના મતનું ખંડન કર્યું છે જેને સમવાય સબંધના સ્થાને બેભે અવિશ્વભાવ સબંધ માને છે. અને આ વાત એમને તકનિકથી પૂરવાર કરી છે. * ( 3 જૈનદર્શન આત્માને નહિ પણ સંસારી જીવાત્માને ઉત્પત્તિ, વિનાશ, અને ધ્રૌવ્યથી યુક્ત માને છે. તેથી તાત્પર્ય એ છે કે, આત્મા અપેક્ષાએ નિત્ય અને અનિત્ય બંને રીતે લેવાથી નિત્યાનિત્યથી ઓળખાય છે. વળી જૈનદર્શન માત્માને શાશ્વત નિત્ય દ્રવ્ય માને છે પણ જ્યાં સુધી તે મુક્તાત્મા ન થાય ત્યાં સુધી તે સંસારી અવસ્થાવાળો છે. અને સંસારમાં રહેનારે હેવાથી તેને કોઈને કોઈ જન્મમાં દેહધારી રૂપે રહેવું જ પડે છે. શરીર ભલે બદલાય પણ શરીરમાં રહેનારે બદલાતું નથી. તે તે અના અનાદિકાળથી એક જ રૂપે છે અને તે અનંતકાળ સુધી તેજ રહેવાનો છેઆથી આત્મદ્રવ્ય એવદ્રવ્ય છે. 4 વિવક્ષિત એક એનિમાં આત્મા ઉત્પન્ન થાય છે. ત્યારે વહેવારથી તેને જન્મ થયો કહેવાય છે. આ જન્મ એટલે ઉત્પત્તિ અને વિવક્ષિત જન્મનું આયુષ્ય પૂર્ણ થતાં (માત્મા દેહમાંથી અન્યત્ર જન્મ લેવા ચા જાય) દેહને વિનાશ થાય ત્યારે તેને “વિનાશ' કહેવાય. વહેવારમાં મૃત્યુ અથવા માણસ કે જીવ મરી ગયે બેલાય છે. આપણે આત્મા મરી ગયે નથી બે.લતા. કેમકે એને ઉત્પત્તિ, વિનાશ છે જ નહિ આ ચૈતન્ય સ્વરૂપ શાશ્વત અવિનાશી ઢબ છે એટલે આત્માનાં જન્મ મરણ નથી. જન્મ 1. કેટલીક બાબતમાં મીમાંસકે જનમતને અનુસરે છે. 2 સાબીતી માટે અલગ લેખ લખી શક નથી.