________________ બીજી વાદમાલામાં વસ્તુલક્ષણ, સામાન્ય, વિશેષ, ઈન્દ્રિય અતિરિક્ત શક્તિ અને અદ્રષ્ટ આ બાબતના છ વાદે છે. નૈયાયિકે વગેરે વિદ્વાને જાતિને વ્યક્તિથી અત્યન્ત બિન માને છે. બીહો જતિને અન્ય વ્યાવૃત્તિ. રૂપ માને છે, જ્યારે જેને જાતિને ભિન્નભિન્ન માને છે. અર્થાત અમુક અપેક્ષાએ ભિન્ન અને અમુક અપેક્ષાએ અભિન. તેથી અહીં સર્વથા ભિન્ન કે સર્વથા અભિન માનનારા દર્શનેના મતનું ખંડન નૈયિકે વિશેષને નિત્યદ્રશ્યમાં રહેવાવાળી એક અલગ સત્તાને સ્વીકારતા નથી. . એ અંગેની ચર્ચા આ વાદવિવાદમાં કરી છે. સાંખ્ય પાણી, પાદ, ઉપસ્થ આદિ કર્મેન્દ્રિય તરીકે માને છે. જેના દર્શને એ વાતનું પ્રમાણ ગણતું ન હોવાથી તે કહે છે કે માત્મામાં જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રકૃષ્ટ ઉપકારક હોય તેને ઇન્દ્રિય કહે વાય છે. વળી જ્ઞાન થવામાં માત્ર ત્વચા અને મનના સંગને જ કેટલાક કારણ માને છે. જેનદાન એ રીતે માનતું ન હોવાથી તેનું અહીં ખંડન કર્યું છે. - જૈન દષ્ટિએ કિયે બે પ્રકારે છે એક દ્રવ્યેન્દ્રિય અને બીજી ભાવેન્દ્રિય. પાછા એમ બે ભેદ છે નિવૃત્તિ અને ઉપકરણ પાછા એના પણ બાહ્ય અને અલ્પનર ભેદો છે. તે આમાં તે ભેદ બતાવી ચર્યા કરી તેની સાબીતી કરી છે. " શક્તિ એ દ્રવ્ય ગુણ, કર્મ આદિથી એક અલગ સ્વતંત્ર પદાર્થ છે એમ જણાવીને પ્રાચીન અને નવ્ય તૈયાયિકના મતેની આલોચના કરી અને પ્રમાણે ઉપસ્થિત કરી શક્તિ એક મહાગ પદાર્થ છે તેની સવિસ્તર ચર્ચા કરી શકિતની સિદ્ધિ કરી છે. વષિકાદિ શક્તિ ન માનતા માત્ર છ પદાર્થોને જ માને છે. પણ ઉપાધ્યાયજીએ તેમના મતનું ખંડન કર્યું છે. ધમધમ-શુભાશુભ સંસ્કાર એ આત્માના પિતાના જ વિશેષ 25 ગુણ છે. એવું માનવાવાળાના યતનું ખંડન કરીને જણાવ્યું છે કે જેનદર્શન એ ગુણ, ધમધર્મ કે પુણ્યપાપાદિ આત્માના નહિં તત્વતઃ પુદગલના જ વિકારો છે એમ જણાવીને અદષ્ય એ તૈયાયિકોના મતે વિશેષ ગુણ 21 માને છે. તેનું ખંડન કરી અને યુક્તિઓ દ્વારા અદના પદગલિકત્વની સિદ્ધિ કરી છે. તે ઉપરાંત નાના મેટા અનેક વિષય ચર્ચાને જેને દર્શનના મંતવ્યોએ યથાઈ પૂરવાર કરી છે. *. કેટલાક સ્થળે અન્ય મતાવલંબીઓના વિવિધ મતની રજૂઆત કરી છે પણ એ ઉપર પિતાનું વમનવ્ય જોઈએ તેવું જ નથી કર્યું. 3. વાદમાલા ગીજીને સાર બાવાદમાવામાં સ્વત્વવાદ અને સન્નિકર્ષવાદ બંને વાદેની કર્યા કરી છે. સ્વત્વપ પદાર્થ અતિ રિક્ત એ છે કે સમ્બન્ધ વિશેષ રૂપ છે અથવા શું સ્વરૂપે છે. આ પ્રશ્ન ઉપર વિવિધ દાર્શનિકનાં - વિભિન્ન મતે રજૂ કર્યા છે. અગ્નિકર્ષવાદમાં દ્રવ્યચાક્ષુષને અનુસરીને ચક્ષુ યોગ હેતતાને વિચાર કર્યો છે અને જાતજાતના નૈયાયિકોના મતે દર્શાવી મતભેદનું ખડન કર્યું છે. પરસમયની માન્યતા રજૂ 4. विषयतावाद આ કૃતિમાં વિષયતા નામક પદાર્થ, વિષય તથા જ્ઞાન આદિથી ભિન્ન છે એવું સિદ્ધ કરીને વિષયતાના ભેદનું વિવેચન કર્યું છે. જ્યારે જ્ઞાનથી વિષયની પ્રતીતિ થાય ત્યારે વિષયમાં જ્ઞાનનો અનુભવ થાય છે. નૈયાયિક આત્માને