________________ આ કૃતિઓ માટે વિશેષ પરિચય આપવાની જોગેની અનુકૂળતા ન હોવાથી અતિ અંક્ષેપમાં જ પરિચય લખે છે, જે જુદો છાપ્ય છે. એમણા હાથે કામ કરવાનું, સમયની મર્યાદા કાર્ય મસ્ત જીવન, શારિરીક સંપત્તિની દરિદ્રતા વગેરે કારણે ધારણા પ્રમાણે, ઇચ્છા મુજબ કાર્ય થવાની શકયતા ઘણી ઓછી હોવાથી મનસીબે સંસ્કૃત ભાષા જે દેશને માત્મા ગણાય એજ દેશમાં સંસ્કૃત કામ માટે પ્રેમ ઊભી થયેલી મુશ્કેલીઓ, પ્રેસમાં કામની ભડીમાર વગેરે કારણે કાલીટી કામ કરવાનું મુશ્કેલ બન્યું છે. એમાંએ જેન સાધુ જીવનમાં કામ કરાવવું ઘણું કપરું છે. એ જેગમાં આ પ્રસ્થમાં પ્રત્યકારનાં આશયને કે મુદ્રણાદિ કાને પૂરે ન્યાય ન અપાયું હોય, તૂટીને રહી ગઈ હોય તે ચલાવી લેવા નમ્ર અનુરોધ છે. શાનદેવ, મારે તારક ગુરુદેવના પ્રત્યક્ષ અપ્રત્યક્ષ આશીવાદ, મારા રહવાસી મુનિશ્રી વાચસ્પતિવિજયજી તથા અન્ય મુનિવરની સહાય, શુભેચ્છાઓ, અન્ય સહાયકામાં વદનત્તા પંડિત પ્રવર શ્રી ઈશ્વરચંદ્રજી અને અનેક ભાઈ-બેનેની શુભેચછા, અને અર્થ સહકારથી આટલું પણ કાર્ય થઈ રહ્યું છે અને એક મહાન ઉપકારી મહર્ષિના ઉપકારના ઋણભારમાંથી કંઈક હળવા થવાનું સદ્ભાગ્ય મનેઅને સપિડવું તેને જ આનંદ અને સંતોષ માણી વિરમું છું. મુંબઈના વસવાટ દરમિયાન ઉપાધ્યાયજીના ગ્રન્થની પ્રસ્તાવના નિવેદ વગેરેની ફેર પીએ તથા બા અંગેની અન્ય વ્યવસ્થા માટે સમયને અને અમને ભોગ આપનાર ધર્માત્મા ભક્તિવંતા બહેને શ્રી ધમાલક્ષ્મી વિલાલ દલાલને એમાં વિશેષ કરીને અને શ્રી ભાનુમતી જયંતિલાલ દલાલ (B.A)ને ખાસ ધન્યવાદ આપું છું. જે ગમે ત્યારે ગમે ત્યાં જવું માનવું પડે ત્યારે હમેંશા પૂરતો સહકાર આપતા જ રહ્યા હતા. તથા ધમભા થી ચિત્તરંજનભાઈ તથા ભક્તિાંત સરલાબેનને પણ હાઉિ ધન્યવાદ અને હાલમાં તપસ્વિીની સાધ્વીજી શ્રી દમયંતીશ્રીઓની વિનયશીલ શિષ્યાઓ સાધ્વીજી શ્રી ચંદ્રપ્રભાબીજી તથા સાધ્વીજી શ્રી કનકપ્રશ્વાશ્રીજી અનેક લખાણોની શુદ્ધ પ્રેસ કેપીઓ લખી ' આપવામાં સહાયક બન્યા તે માટે તેઓ સહુ ધન્યવાદના ભાગી બન્યા છે. મહાન તથાધિરાજની શીતળ-પવિત્ર છાયામાં આ નિવેદન સમાપ્ત કરું છું. તા. 1-1-82 પાલીતાણા. સાહિત્ય મંદિર.