________________
ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः ।
८९
मध्यगतं चेति । इह मध्यः प्रसिद्ध एव जम्बूद्वीपमध्यवत् । मध्ये गतं मध्यतं मध्ये स्थितमित्यर्थः । तच्च सर्वत्र स्पर्धक विशुद्धेरात्ममध्ये - सर्वात्मप्रदेशमध्ये, यद्वा-सर्वात्मप्रदेशानां क्षयोपशमयोगा विशेषेऽप्यौदारिकशरीरमध्योपलब्धेस्तन्मध्ये, यद्वा-सर्वदिगुपलम्भात् तत्प्रकाशित क्षेत्रमध्ये गतमवधिज्ञानं मध्यगतम् ।
इदमत्र तत्रम् - मध्यगतमपि त्रिधा व्याख्येयम् - आत्ममध्यगतम् १, औदारिकशरीरमध्यगतं २, तत्प्रद्योतित क्षेत्रमध्यगत३ मिति | आत्मप्रदेशानां मध्ये मध्यवर्त्ति
आत्मप्रदेशेषु गतं स्थितम् आत्ममध्यगतम् इदं
,
मध्यगत जो आनुगामिक अवधिज्ञान का भेद है वह भी तीन प्रकार का बतलाया गया है - आत्ममध्यगत १, औदारिकशरीरमध्यगत २' तत्प्रद्योतित क्षेत्रमध्यगत ३ । यहां मध्यशब्द जम्बूद्वीप के मध्य की तरह बीच का वाचक है। जो बीचमें स्थित होता है वह मध्यगत का वाच्यार्थ है । स्पर्धकों की विशुद्धि से समस्त आत्मप्रदेशों के मध्यमें होने के कारण आत्ममध्यगत कहलाता है १ । तथा सर्वात्मप्रदेशों में क्षयोपशम की अविशेषता होने पर भी औदारिक शरीर के मध्य में ही उपलव्ध होने के कारण यह औदारिकशरीरमध्यगत कहा जाता है २ । तथा समस्तदिशारूप अर्थ की इस ज्ञान से उपलब्ध होती है फिर अवधिज्ञान भी अवधिज्ञानद्वारा प्रकाशित उनके क्षेत्र के मध्य में ही यह व्यवस्थित होता है अतः यह तत्प्रद्योतितक्षेत्रमध्यगत माना जाता है ३ । तात्पर्य इसका इस प्रकार है - मध्यगत अवधिज्ञान के जो ये तीन प्रकार बतलाये गये हैं उनमें आत्ममध्यगत अवधिज्ञान आत्मा के मध्यवर्ती મધ્યગત આનુગામિક અવિધિજ્ઞાનના જે ભેદ છે તે પણ ત્રણ પ્રકારના છે—— (१) आत्ममध्यगत, (२) मोहारिएशरीरमध्यगत, (3) तत्प्रद्योतितक्षेत्रमध्यगत. गाडीं શબ્દ જમ્બુદ્વીપની મધ્યેની જેમ “ વચ્ચે ” એવા અના વાચક છે. જે વચ્ચે રહેલ હાય છે તે મધ્યગતના વાગ્યા છે. સ્પ કાની વિશુદ્ધિથી સમસ્ત આત્મપ્રદેશેાની વચ્ચે હાવાને કારણે તે આત્મમગત કહેવાય છે ૧, તથા સર્વાંત્મપ્રદેશમાં ક્ષયાપશમની અવિશેષતા હોવા છતાં પણુ ઔદારિક શરીરની મધ્યમાં જ ઉપલબ્ધિ હોવાને કારણે આ ઔદારિકશરીર મધ્યગત કહેવાય છે. ર. તથા સમસ્તદિશારૂપ અની આ જ્ઞાનથી ઉપલબ્ધિ થાય છે તે પણ અવધિજ્ઞાનદ્વારા પ્રકાશિત તેમનાં ક્ષેત્રની મધ્યમાં જ આ અવધિજ્ઞાન વ્યવસ્થિત થાય છે તેથી આ અવધિજ્ઞાન તત્પ્રદ્યોતિતક્ષેત્રમધ્યગત માનવામાં આવે છે. ૩. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે—મધ્યગત અવધિજ્ઞાનના આ જે ત્રણ પ્રકાર બતાવ્યા છે તેઓમાં આત્મમધ્યગત અવધિજ્ઞાન આત્માના
66
मध्य "
न० १२
#