Book Title: Nandisutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 900
________________ ८१० नदीसूत्रे अथ चतुर्थी देवीदृष्टान्तः - yourat नाम काचित् प्रवज्यां परिपाल्य देवलोके देवीत्वेन समुत्पन्ना | सा स्वपूर्वभवपुत्रपुत्रयोरनुचित सम्बन्धमवलोक्य चिन्तयति - हमौ परस्परं विषयमूच्छिवौ जाती। अनयोरवश्यं दुर्गतिर्भविष्यति । तस्मादनयोः सन्मार्गे स्थापनं मम कर्तव्यमस्ति । इति मनसि निधाय सा देवी तयोः प्रथमदिने रजन्यां स्वप्ने नरकनिगोददुःख प्रदर्शनं कारितवती । ततस्तयोचिन्ता समुत्पन्ना नरकलोकदुःखेभ्यः कथं मुक्तौ भविष्याव इति । द्वितीये दिने तयोः स्वप्ने देवलोकसुखं प्रदर्शितम् । चौथा देवी दृष्टान्त-पुष्पवती नाम की एक स्त्री थी, उसने संसार, शरीर एवं भोगो से विरक्त होकर भागवती दीक्षा धारण करली । जब आयु के अंत में वह मरी तो देवलोक में वह देवी की पर्याय से उत्पन्न हुई। वहां उसने अवधिज्ञान से अपने पुत्र और पुत्री को अनुचित संबंध जानकर विचार किया- देखो ये दोनों कितने विषय सेवन की मूर्च्छा से मूच्छित हो रहे हैं जो यह भी नहीं समझ रहे हैं कि हम दोनों कौन हैं ? और क्या कर रहे हैं ? । इन लोगों की अवश्य खोटी गति होगी । इसलिये इस अवस्था में इन दोनों को समझाना मेरा कर्तव्य है, ताकि ये सन्मार्ग में लग जायें । इस प्रकार विचार कर उस ने उन दोनों के लिये स्वप्न में प्रथम रात्रि में नरक और निगोद के दुःखों का प्रदर्शन कराया। इन दुखों को देखकर उन दोनों के चित्त में बड़ी भारी चिन्ता हुई। उन्हों ने विचार किया - हम इन दुःखों से कैसे मुक्त हो सकेंगे। दूसरे दिन उस देव ने स्वप्न में उन दोनों को स्वर्गलोक के सुखों का प्रदर्शन कराया। इन सुखों को देखकर वे मुग्ध हो गये, और धर्माचार्य ચેાથું દેવી દૃષ્ટાંત પુષ્પવતી નામે એક સ્ત્રી હતી. તેણે સંસાર, શરીર અને ભાગેાથી વિરક્ત થઈને ભગવતી દીક્ષા લીધી હતી. આયુષ્ય પૂર્ણ થતાં તે મરીને દેવલેાકમાં દેવી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાં તેણે અવધિજ્ઞાનથી પેાતાના પુત્ર અને પુત્રીના અનુચિત સમય જાણીને વિચાર કર્યાં–“ આ લેાકેા વિષય સેવનની મૂર્છાથી કેટલા બધા સ્મૃચ્છિત થયાં છે કે તેએ એટલું પણ સમજી શકતા નથી કે અમે બન્ને કાણુ છીએ? અને શું કરી રહ્યાં છીએ ? આ લેાકેાની અવશ્ય દુતિ થશે. તેથી આ પરિસ્થિતિમાં તેમને સમજાવવાની મારી ફરજ છે કે જેથી તેઓ સન્માર્ગે વળે. આ પ્રમાણે વિચાર કરીને તેણે તે બન્નેને રાત્રે સ્વપ્નમાં નરક અને નિગેાદનાં દુઃખોનું દર્શન કરાવ્યુ. એ દુઃખો જોઈને તે ખન્નેનાં ચિત્તમાં ઘણી ભારે ચિન્તા પેદા થઇ. તેમણે વિચાર કર્યાં કે આપણા આ દુઃખામાંથી કેવી રીતે છુટકારા થશે ? ખીજે દિવસે તે દેવીએ રાત્રે સ્વપ્નમાં તેમને સ્વર્ગલેાકેાનાં સુખ ખતાવ્યાં. એ સુખાને જોઇને તેઓ મુગ્ધ થયાં, અને

Loading...

Page Navigation
1 ... 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940