Book Title: Nandisutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 911
________________ नन्द्रिका टोका-वनदृष्टान्तः ૮૨૬ संघाय समर्पितः। संघेन स पालितोऽष्टवर्षीयो जातः। तदनु तन्माता स्वपुत्रं प्रहीतुं संघस्य समीपे समागता । संघेन एकतो विविधालंकार वैभवादिका अनेके पदार्थाः स्थापिताः, एकतश्च सदोरकमुखवत्रिका-रजोहरणपात्रादीन्युपकरणानि स्थापितानि । कथितं च-यदस्मै वालकाय रोचते तदयं गृह्णातु, अयमेवात्र न्यायः । एतनिशम्य स वालकः शीघ्रमुत्थाय सदोरकां मुखवस्त्रिका मुखे वद्ध्वा रजोहरणपात्राणि गृहीतवान् । इयं वज्रस्वामिनः पारिणामिकी बुद्धिः ॥ ॥ इति पञ्चदशो वज्रदृष्टान्तः ॥ १५ ॥ अथ चरणाहतदृष्टान्तःवसन्तपुरे रिपुमर्दनो नाम नृपतिरासीत् । एकदा तरुणाः सेवका राजानमब्रुवन्लाकर आचार्य महाराज के समक्ष रख दिया। गुरुमहाराज ने वह बालक श्रीसंघ को सौंप दिया। संघ ने उसका लालन पालन बडे प्रेमके साथ किया। जब वह बालक आठ वर्षका हो गया तो माता सुनंदा बालक वज्र को वापिस लेने के लिये श्रीसंघ के पास आई। संघ ने उस समय एक तरफ विविध अलंकार तथा वैभव का पुंज एकत्रित कर रख दिया और दूसरी तरफ सदोरकमुखवस्त्रिका, रजोहरण, तथा पात्र आदि उपकरण रख दिये, और ऐसा कहा-जो इन में से इस बालक को रूचे वही यह ले लेंवे, हमें इसमें कोई विवाद नहीं है। इस प्रकार का न्याय सुनकर उस बालक ने शीघ्र ही उठकर सदोरकमुखवस्त्रिका को अपनी मुख पर बांध लिया और रजो हरण तथा पात्रों को अपने हाथ ले लिया। इस तरह यह वज्रस्वामी की पारिणामिकीवुद्धि का दृष्टान्त है॥१६॥ सोलहवां चरणाहत दृष्टान्त–वसन्तपुरमें रिपुमर्दन नामका राजा મુનિએ તેને લાવીને આચાર્ય મહારાજ સમક્ષ મૂકી દીધો. ગુરુમહારાજે તે બાલક શ્રી સંઘને સેંપી દીધે સંઘે ઘણું પ્રેમપૂર્વક તેનું લાલનપાલન કર્યું. જ્યારે તે બાલક આઠ વર્ષનો થયો ત્યારે તેની માતા સુનંદા બાલક વજાને પાછા લેવા માટે શ્રી સંઘની પાસે આવી. સંઘે તે સમયે એક તરફ વિવિધ અલંકાર તથા વૈભવને પુંજ એકત્ર કરીને મૂકો અને બીજી તરફ દેરા સાથેની મુહપત્તી, રજોહરણ, તથા પાત્ર આદિ ઉપકરણ મૂકયાં અને એવું કહ્યું કે આમાંથી આ બાલકને જે ગમે તે તે લઈ લે, તેમાં અમને કોઈ વાંધો નથી. આ પ્રકા. રને ન્યાય સાંભળતા જ તે બાળક તરત જ ઉઠીને દીરા સહિતની મહેપત્તીને પિતાના મુખ પર બાંધી લીધી, તથા રજોહરણ અને પાત્રોને પોતાના હાથમાં લઈ લીધાં. આ રીતનું આ વજી સ્વામીના પરિણામક બુદ્ધિનું દૃષ્ટાંત છે૫ સોળમું ચરણાહતદષ્ટાંત–વસન્તપુરમાં રિપુમન નામને રાજા રાજ્ય કરતો

Loading...

Page Navigation
1 ... 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940