________________
८२६
मन्दीसूत्रे तेषां तपःप्रभावात् तथा कर्तुमसमर्थो जातः । 'कथमक्षमो जातोऽस्मी 'ति पुनः पुनर्विचिन्तनेन तेन पूर्वभवस्मरणात्मकं ज्ञानं प्राप्तम्, तथाऽशनं कृत्वा देवलोकं गतः । तस्येयं पारिणामिकी बुद्धिः ॥ २०॥
॥ इति विंशतितमः खगिदृष्टान्तः॥ अथैकविंशतितमः स्तूपेन्द्रदृष्टान्तः
अजितस्वामिशासने तद्वंशे समाराधितदेवः समरनामा भूप आसीत् । स देवसाहाय्येन देशरक्षार्थं राज्यरक्षार्थ कुलधनवभवादिरक्षार्थ च स्तूपेन्द्रं विशालं कीर्तिस्तम्भ-समारोपितवान् असौ स्तूपेन्द्रोऽनेकेषां प्राणिनामाश्रयभूतो जातः। तद्वंशे चिरेण नीतिरहितो नवनीतनामा भूपो बभूव । स चैकदा जीर्णशीर्ण विविधमाणिनिवासास्पदं तं कीर्तिस्तम्भमुत्पाटयितुं भृत्यवर्गमादिष्टवान् । तदा तत्र विविधलतपके प्रभाव से यह उन पर आक्रमण नहीं कर सका। मेरा आक्रमण इन पर खाली क्यों गया? इसका बार २ विचार करते हुए उसको जातिस्मरण ज्ञान प्राप्त हो गया इससे वह अनशन कर मरा और देवलोक में जाकर उत्पन्न हुआ। इस प्रकार यह उस की पारिणामि की बुद्धि का दृष्टान्त है ॥ २० ॥ .. इक्कीसवां स्तूपेन्द्र दृष्टान्त-अजितनाथ स्वामी का जब शासन चल रहा था उस समय उन के वंश में समर नामका एक राजा हुआ। यह दोनों की विशेषरूप से आराधना किया करता था। इसने देव की सहायता से देश की रक्षा, राज्य की रक्षा, तथा कुल वैभव आदि की रक्षा के लिये एक विशालकीर्तिस्तंभ बनवाया। इसमें अनेक प्राणियों को निवास करने रूप आश्रय मिलता था। समर के वंशमें एक नवनीत नाम का राजा हुआ जो न्यायनीति से रहित था। इसने इस विशाल कीर्तिस्तम्भ પણ તેમના તપના પ્રભાવે તે તેમના પર આક્રમણ કરી શકશે નહીં. આ લેકે પરનું મારું આક્રમણ શા કારણે નિષ્ફળ ગયું તેને વારંવાર વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે અનશન કરીને માર્યો અને દેવલોકમાં ઉત્પન્ન થયે. આ પ્રમાણે આ તેની પરિણામિકીબુદ્ધિનું દૃષ્ટાંત થયું ૨૦ છે.
- એકવીસમું સ્તૂપેન્દ્ર દષ્ટાંત-જ્યારે અજિતનાથ સ્વામીનું શાસન ચાલતું હતું ત્યારે તેમનાં વંશમાં સમર નામે એક રાજા થયે. તે વિશેષરૂપે દેવેની આરાધના કરતો હતો. તેણે દેવની સહાયતાથી દેશ, રાજ્ય તથા કુળભવ આદિની રક્ષા માટે એક વિશાળ કીર્તિસ્થંભ બનાવરાવ્યું. તેમાં અનેક પ્રાણી એને રહેવા માટે આશ્રય મળતો હતે. સમરના વંશમાં એક નવનીત નામને રાજા થયે જે ન્યાયનીતિથી રહિત હતે. તે વિશાળકીર્તિસ્તમ્ભને જીર્ણશીર્ણ