Book Title: Nandisutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 917
________________ चन्द्रिका टीका- स्तूपेन्द्रष्टान्तः ૯૨૭ ब्धिसम्पन्नः सुसंयतनामानगारः समागतः । स्तूपोत्पाटनविषयकं वृत्तं विज्ञाय स्वसमीपे दर्शनार्थमागताय नवनीतभूपाय कथयति - हे राजन् ! अस्योत्पाटने विविधपाणिनां संहारः सुरकोषेण देशविप्लव राज्यविप्लवादिर्महाननर्थो भविष्यतीति नोत्पाटनीयोऽयं स्तूपेन्द्रः । ॥ इत्येकविंशतितमः स्तूपेन्द्रदृष्टान्तः ॥ २१ ॥ ॥ इत्यश्रुतनिश्रितमतिज्ञानदृष्टान्तभागः संपूर्णः ॥ को जब कि यह जीर्णशीर्ण हो चुका उखाड़ने का अपने भृत्यवर्ग को आदेश दे दिया । इसी समय वहां विविधलब्धिसंपन्न सुसंयत नामके मुनिराज विहार करते हुए आये । जब उन्हें इस कीर्तिस्तंभ को उखाड़े जाने का पता पड़ा तो उन्हों ने नवनीत राजा से जो वंदना करने के लिये आया हुआ था कहा- राजन् ! इस कीर्तिस्तंभ को उखाडने से अनेक प्राणियों का संहार, देव प्रकोप से देश में उपद्रव, राज्य में विप्लव आदि अनेक होंगे, इसलिये इस को आप मत उखडवाईये । इस प्रकार यह सुसंयत मुनिराज की पारिणामिकी बुद्धि का प्रभव है जो वह विशालकीर्तिस्तंभ नहीं उखाड़ा गया ॥ २१ ॥ इस तरह ये सब दृष्टान्त अश्रुत निश्रित मतिज्ञान के हुए ॥ ॥ नंदीसूत्र का हिन्दी अनुवाद संपूर्ण ॥ થયેલ જોઈને, તેણે પેાતાના સેવકાને તે પાડી નાખવાના આદેશ આપ્યા. એજ વખતે વિવિધ લબ્ધિ સંપન્ન સુસંયત નામના મુનિરાજ વિહાર કરતાં કરતાં ત્યાં પધાર્યા. જ્યારે તેમને આ કીર્તિસ્ત ંભને પાડી નાખવાના છે એવી ખખર પડી ત્યારે નવનીત રાજા કે જે ત્યાં તેમને વઢણુા કરત્રા આવ્યા હતા તેને કહ્યું, “ રાજન્! આ કીર્તિસ્તંભને પાડી નાખવાથી અનેક પ્રાણીઓના સંહાર થશે, દેવ, દેવપ્રકાપથી દેશમાં ઉપદ્રવ, રાજ્યમાં વિપ્લવ આદિ અનેક મુશ્કેલીઓ આવી પડશે. તા આપ તેને પડાવશે નહીં.” આ પ્રકારની સુસયત મુનિની પારિણામિકીબુદ્ધિને પ્રભાવે તે વિશાળ કીર્તિસ્તંભને પાડવામાં આવ્યો નહીં'. ॥ ૨૧ ।। આ રીતે આ બધાં અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનનાં દૃષ્ટાંતા પૂરાં થયાં ।। ॥ નંદીસૂત્રના ગુજરાતી અનુવાદ સંપૂર્ણ ૫

Loading...

Page Navigation
1 ... 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940