________________
A
भानचन्द्रिकाटीका-शानभेदाः । (स्त्रीमोक्षसमर्थनम् )
२१७ सत्र यदि परिभोगमात्रेण चैलं चारित्रामावहेतुरिति मन्यसे तर्हि वद तावद्, अयं चैलपरिभोगः स्त्रीणां किं तत्परित्यागाशक्तत्वेन १, किं वा गुरूपदिष्टत्वेन २, चारित्राभावहेतुर्विवक्षितः ?।
तत्र यदि स्त्रीणां चैलपरित्यागाशक्तत्वेन चैलपरिभोगश्चारित्राभावहेतुरिति स्वीकरोषि, नैतद् युक्तम् ,यतः यद्यपि प्राणेभ्यो नापरं प्रियं प्राणिनाम्' तथापि-प्राणानपि त्यजन्त्यः काश्चित् स्त्रियः प्रदृश्यन्ते किं पुनश्चलं परित्यक्तुमशक्तास्ता इतिसंभावना ____ अथ गुरूपदिष्टत्वेन चैलपरिभोगः स्त्रीणाम् , इत्यङ्गीकरोपि, तर्हि कथय तावत् -किं चैलस्य चारित्रोपकारित्वेन गुरुभिस्तासां चैलपरिभोगोपदेशः कृतः किं वा अन्यथा ?। हेतुता होती है ? अथवा परिग्रहरूप होने से होती है ?, यदि परिभोग मात्र से चैल (वस्त्र) चारित्राभाव का हेतु होता है, ऐसा माना जाय तो कहो यह चैल का परिभोग स्त्रियों के उसके परित्याग करने की अशक्ति होने से है ? अथवा शुरूपदिष्ट होने से है ?, यदि इसमें ऐसा कहा जाय कि स्त्रियों में वस्त्र का त्याग करने की अशक्ति होने से चैलपरिभोग होता है, और यह चैलपरिभोग उनमें चारित्राभाव का हेतुहोता है, सो ऐसा कहना उचित नहीं है, कारण कि प्राणियों को सब से अधिक प्यारे प्राण होते हैं, जब स्त्रियां प्राणों को भी छोड़ देती देखी जाती हैं तो फिर उनके लिये वस्त्रों को छोड़ने की बात कौन कठिन है ?, इसलिये यह बात तो सानी नहीं जा सकती है कि वे वस्त्र के छोड़ने में असमर्थ हैं । यदि यह कहा जाय कि गुरु से उपदिष्ट होकर वे वस्त्र का परिभोग करती है तो इसपर भी हम पूछते हैं कि અથવા પરિગ્રહરૂપ હોવાથી હોય છે જે પરિભોગમાત્રથી ચલ ચારિત્રાભાવને હેતુ હોય છે, એવું માની લઈએ તે કહે શું આ ચલને પરિગ સ્ત્રીઓની તેને પરિત્યાગ કરવાની અશકિત હોવાને લીધે છે? અથવા ગુરૂપદિષ્ટ હોવાથી છે ? જો તે વિષે એવું કહેવામાં આવે કે સ્ત્રીઓમાં વસ્ત્રનો ત્યાગ કરવાની અશકિત હોવાથી ચલ પરિભેગા થાય છે અને તે ચિલ પરિભેગ તેમનામાં ચારિત્રા ભાવને હેતુ હોય છે, તે એમ કહેવું ઉચિત નથી, કારણ કે પ્રાણીઓને સૌથી વધારે વહાલે પ્રાણું હોય છે, જે સ્ત્રીઓ પ્રાણનું પણ બલિદાન દેતી નજરે પડે છે તે પછી તેમને માટે વો છોડવાની વાત શી રીતે કઠિન કહી શકાય? તેથી એ વાત તે માની શકાય તેમ નથી કે તેઓ વસ્ત્રનો ત્યાગ કરવાને અસમર્થ છે. જે એમ કહેવામાં આવે કે ગુરુવડે ઉપદિષ્ટ થઈને તેઓ વઅને પરિ. 10 २८