Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) શું તીર્થકરોના જીવન પર નાટકો યોજી શકાય ? ૨. ૧. ના. પરમ પૂજ્ય શ્રી તીર્થંકર દેવોએ નાટકો જોવાની પ્રવૃત્તિ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તેને અનર્થદંડ નામનું કાતિલ પાપ કહ્યું છે. જો કોઈ પણ રીતના નાટકો જોઈ જ નથી શકાતા તો ભજવી શી રીતે શકાય? એ પણ નાટક જોવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવનારા પરમાત્માના જીવન પર જા આહા કેવી કરૂણતા? . બાજના તુચ્છ મનુષ્યોની શી વિષાત? કે તેઓ ભગવાન મહાવીર અને આર્યા ચન્દનાનું પાત્ર ભજવી શકે? એ પવિત્ર પુરૂષોના પડછાયામાં ઉભા રહેવાની તેની હૅશયતનથી. યાદ રહે સૂર અને ચંદ્રનું કોઈ પ્રતિબિંબ નથી બનાવી શકાતું મહાપુરૂષોના જીવનનું કોઈ નાટક નથી ભજવી શકાતું! | 3. પરમાત્માના જીવનપરના સૂચિત નાટકોમાં તીર્થકરનો અભિનય કરનારી વ્યંત ત્યારપછી અનાયાર ર્નાહ જ આદરે એની કોઈ બાંહેધરી ખરી? ૪. મૂઢ મનુષ્યો, તીર્થકરનો અભિનય કરનારા પાત્રો જ્યારે અનચત પ્રવૃત્તિ કરશે, ત્યારે પરમાત્માના નામોલ્લેખ સાથે તેની નિંદા કરશે. શું આ દ્વારા તેઓ કમનહબાંધે? અને એમના સંભવિતકર્મબંધમાં જૈનોની પણ ભાગીદારી નહિ રહે ૫. મહાપુરૂષોનાં જીવન પર નાટકો યોજવાની પ્રવૃત્તિ પર૭ વર્ષથી અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા જૈનશાસનના ઈતિહાસમાં ક્યાય દ્રષ્ટિગોચર નથી બનતી. ઈતિહાસ તેનું સમર્થન નહિ કરે. આ પ્રવૃત્તિ જૈનશાસ્ત્રોની પરીક્ષામાં ક્યારેયપાસ નહથાય ક્યારેય માન્ય નહિ બને. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27