Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ - શું કેટલાક તીર્થોના વિકાસ માટે રારકારી બોર્ગીની આવશ્યકતા જારી ૧. કોઈ કરતાં કોઈ જ નહિ. કશી જ નહ. જૈન શું કાયર બની ગયા ? નિર્બળ-નિર્ધન બની ગયા? શું તેઓને પોતાના તિર્થોના વિકાસ માટે ય પરાવલંબી બનવું પડશે કે સરકારી બોર્ડોની સ્થાપનાની માંગણી કરવી પડે ! જૈન તીર્થોનાં વિકાસ માટે સરકારી બોર્ડોની સ્થાપના કરાવવી એટલે તીર્થોની માલિકીમાં સરકારના હસ્તક્ષેપને આંમંત્રણ પત્રિકા લખવી શું સરકારના હસ્તક્ષેપને નોંતરવા તીર્થ વિકાસના બોર્ડો બનાવવાના? સરકારી બોર્ડીના સભ્યો અને અધ્યક્ષ એવા માનવો બનશે, કે જે માનવો નાસ્તિક હશે! અનાત્મવાદી હશે! તેઓ તીર્થોનો વિકાસ કરશે કે વેપાર ? શું તીર્થભૂમિઓના વેપાર કરવા માટે તીર્થવિકાસના બોર્ડો સ્થપાવવા. ૪. જૈન તીર્થોના વિકાસ માટે જો સરકારી બોર્ડોની સ્થાપનાને સ્વીકારી લેશો, તો તીર્થની એકેક ધાર્મિક બાબતમાં સરકારની દખલગીરી પ્રવેશતી જશે. જૈનતીર્થોની કરોડોની કેવદ્રવ્યની અકસ્માયતો તરફ આ બોર્ડની નજર બગડશે. શું આ માટે તીર્થના વિકાસ બોર્ડો બનાવવાના ૧. ૫. સરકારની નજર દેવદ્રવ્યના કરોડો રૂપીયા પર પડી છે. સરકાર ટ્રસ્ટ એકટનો કાયદા ઘડીને એક ઝાટકે એ રકમ જપ્ત કરી લેશે. તીર્થના વિકાસ માટેના બોર્ડો બનાવવાની જાહેરાત આ માટેની જ એક ભેદી ચાલ છે. આ દેશામાં સરકારે પા-પા પગલી ભરવાની શરૂઆત કરી દીધી છે. ભારત સરકારના વિત્ત મંત્રી શ્રી યશવંત સિંહાએ ૨૦૦૧-૨૦૦૨નાં બજેટમાં આનું સૂચન કરે તેવા પ્રસ્તાવો દાખલ કરી દીધાં છે. (અ) ૧૦ લાખથી વધુ ઈન્કમ ધરાવનારા ધાર્મિક કે અધાર્મિક તમામ ટ્રસ્ટોએ તેમના હિસાબ દૈનિક પત્રોમાં જાહેર કરવા પડશે. (બ) જમા થયેલી રકમ પર પણ ૧૦ વર્ષ સુધી જે ટેક્ષ નહતો લાગતો તે હવે પ વર્ષથી લાગુ પડશે. ૨૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27