Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) સ્પેશ્યલ ટ્રેનો દોડાવાશે - પણ જૈનોના પો. ટિકિટ ભાડુ જૈનોનું. તમામ ખર્ચા જૈનોના અને છતાં જૈનો માટે સ્પેશયલ ટ્રેનો દોડશે. એનો ગર્વ અનુભવશે, આ ર૬૦૦ની ઉજવણીના જૈન ફરસ્તાઓ ! ધન્યવાદ છે, તેમની બુદ્ધિ ને! ૨. શું જૈન તીર્થોભણીની સ્પેશ્યલટ્રેનો સરકાર મફતમાં દોડાવશે ? કે તેમાં ય ખિસ્સા કમાણી ભરતી જશે? 3. શું દોડનારી સ્પેશયલ ટ્રેનોમાં અભક્ષ્ય ખાનપાન નહિ જ પીરસાય ? રાત્રિભોજન નહિ કરવા દેવાય ? કોઈ ખાત્રી મળી છે ખરી ? ૪. || પ. આવી સ્પેશ્યલ ટ્રેનો પર પણ “ભગવાન મહાવીર એક્ષપ્રેસ' જેવા નામો લખાશે ? છે' એ જીવનકાયોની ઘોર હિંસા દ્વારા ચાલી શકતી ટ્રેનો પર પરમાત્માનું નામકરણ કરવું તસુભાર પણ યોગ્ય નથી. આવી સ્પેશ્યલ ટ્રેનો શું માત્ર જૈન તીર્થભૂમિઓની જ યાત્રા કરાવશે કે પછી પર્યટન સ્થળોની પણ મુસાફરી કરાવશે ? આમાં યાત્રિકોની આધ્યાત્મિક ભાવનાઓનો મૃત્યુઘંટ વાગી જશે . જૈનો પોતાના લોકાત્તર ધર્મ માટે આત્મ ગૌરવની ભાવના ખોઈ બેઠા છે. જૈનોનું આત્મગૌરવ જલ્દીથી ઉજાગર થાય એ માટે ભગીરથ પુરૂષાર્થ કરવો જરૂરી છે. રે રે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27