Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) શું ફાઈવસ્ટાર હોટેલોમાં નોનવેજ સાથે જૈનવેજ પીરસાય ? ના. આ કલ્પના જ ધરાર જૂઠી છે. પહેલા નંબરની વાત તો એ કે જૈનો હોટેલો કે રેસ્ટોરન્ટોના પગથીયા પણ ચડી શકતા નથી. ત્યાં પંચતારક હોટેલોમાં જવાની વાત જ કયાં આવી ? મૂર્વ નાસ્તિ પુતઃ રાણા 1 ૨. પંચતારક હોટેલોમાં નોનવેજની વાનગીઓ બનાવનારા રસોઈઆઓ જ જૈનવેજની વાનગીઓ બનાવશે. શું તેઓ કોઈ જાતની ભેળસેળ નહિ જ કરે ? ખાત્રી ખરી ? ચોકકસ કરવાના! શાકાહારના નામે ભેદી માંસાહાર પધરાવવાની આ એક કુટેલ ચાલ છે. બીજું કશું જ નહિ. 3. ફાઈવસ્ટાર હોટેલોમાં પીરસનારા જૈનવેજનું જૈનત્વ તેના નામપુરતું જ સીમિત રહેશે. વાસ્તવમાં તો જૈનવેજના પ્રલોભન આપીને અભક્ષ્ય નહિ ખાનારા જૈનોને પણ અભક્ષ્યની ખીણમાં ગબડાવી દેવાનું આ તરકટ છે. સરકાર જાણે છે; જૈન સમાજ સંપન્ન અને વૈભવશાળી છે. જૈનોમાં અભક્ષ્ય ખાનપાન પ્રત્યે બચેલી રહી-સહી સૂગ ને ય નીચોવી કઈ તેમને પણ હોટેલોના પગથીયા ઘસતા કરી દેવાની અને તે દ્વારા વિપુલ ધન કમાવવાની આ એક અધમ ચેષ્ટા છે. ૫. હોટેલોમાં જૈનવેજ પીરસાવાની શરૂઆત થતાં તેના દૂરોગામી પરિણામો બહુ જ ખૂંખાર આવશે. શ્રાવકસંઘનિઃશૂકપણે હોટલોમાં કુરતો થતા તેનું ધાર્મિક અધ:પતન થશે. સાધુઓની ભિક્ષા દુર્લભ બનશે. ૧૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27