Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) શું જૈન આગમોનો અનુવાદ થઈ શકે ? | 3. ૧, ના, જેનોનાં આગમસૂત્રોની એક કણિકાનો પણ અનુવાદ ન કરી શકાય. કારણકે જૈન શાસ્ત્રકારોએ એ આગમોનુ ભાષાન્તર કરવાની સખ્ત મનાઈ ફરમાવી છે. જૈન જગતના આધકવપૂજ્યપાઠશ્રી સિધ્ધસેનવાકરસૂરીશ્વરજી મહારાજે માત્ર નવકારના પહેલા પાંચ પદોનો સંસ્કૃત અનુવાદ કર્યો -- नमोऽर्हत् सिदाचार्योपाध्याय सर्व साधुभ्यः । આ અનુવાથી ખિન્ન થયેલા તેમના ગુરૂદેવે તેમને ૧૨ વર્ષની ઉત્કૃષ્ટ મર્યાદાનું પારાંય નામનું પ્રાયશ્ચિત આપ્યું. જૈનાગમોના એકેકા અક્ષરો મન્ચાક્ષરો જેવા શક્તિશાળી મનાય છે. તેનું ભાષાન્તર કરવું એટલે તેની ચિત્ય ક્તનો વિનાશ કરી નાંખવો. ૪. ના, આગમોનો અનુવાદ ન જ થાય. કારણ ?- આ રહ્યઃ જૈન આગમોનું વાંચન કરવાનો અધિકાર કેવળ આંધકૃત શ્રમણોને જ અપાયો છે. એ આગમો તરફ ગૃહસ્થોદ્રષ્ટિપાત પણ ન કરી શકે. અર્થાત ગૃહસ્થો આગમ વાંચવાના અંધકારી નથી. જો ગૃહસ્થ આગમો વાંચશે તો તે એક અનવકાર ચેષ્ટા ગણાશે. પાત્રતાવના આગમો વાંચવાનો અંધકાર સાધુનેયનથી. આગમોની ગંભીરતા અને પવિત્રતાના રક્ષણ માટે શાસ્ત્રકારોએ આવી મર્યાદા બાંધી છે. ૫. જૈનાગમાં અત્યન્ત રહસ્યમય છે. અર્થગંભીર છે. આવા આગમોના ભાષાન્તર કરી સાર્વજનિકવાંચનાલયોમાં કચરજેવાશંઠા સમાચારો છાપનારા આજના માધ્યમોની પંકિતમાં તેને ગોઠવવા એ તેની શ્રેષ્ઠતાના ચીરહરણ સમું કૃત્ય બની જશે. . For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27