Book Title: Mautne Hath Tali
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ અનુક્રમ = 2 = ૧. મોતને હાથતાળી ૨. ન નમે તે નારાયણ ૩. આનંદી અશોક ૪. હૈયાંના હેત મોતને હાથતાળી 0 u • ( 0 0 0 0 -0 0 -0 0 -0 0 -0 0 -0 0 સમી સાંજનો સમય. સૂરજદાદા ધરતીની વિદાય લે. પંખીઓ ઝડપથી ઘર ભણી દોડે. ખેડૂતો ખેતરમાંથી ગામમાં જાય. ચૌદ વર્ષનો રાજુ ખેતરમાંથી નીકળ્યો. હાથમાં અનાજની પોટલી. સાથમાં બે નાના ભાઈ. ગામથી ખેતર ઘણું દૂર. વચમાં જંગલ આવે. એવી ગીચ ઝાડી કે અંદર કશું દેખાય નહિ. અંદર ! મોતને હાથતાળી -0-0-0-0-0-0-0 – ૫ -0 0 -0 0 - 0 0 0 | 0-00-0-0 0 0 0 0 મોતને હાથતાળી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22