Book Title: Mautne Hath Tali Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 7
________________ !!!! I www.aww.woodહજી & Robo SWIM WHI WISE W IEWS or WRIT 'S વજન: હકીકતમાં એ નદી પરનો લાકડાનો પુલ હતો. પુલ કંઈ તરતો આવતો ન હતો, પણ નદીના વહેણમાં રાજુ એ તરફ ઢસડાતો હતો. બંને પુલની નજીક આવી પહોંચ્યા. તરત જ નાનકડા રાજુના મનમાં મોટો વિચાર ઝબકી ગયો. આફત તો ચારે બાજુ હતી, પણ હિંમતભરી અજમાયશ કરવાનું રાજુ ચૂકતો ન હતો. રાજુએ દાંત કચકચાવ્યા. હાથ ઊંચે વીંઝયા. હતું તેટલું જોર અજમાવીને કૂદકો માર્યો. નદી પરના લક્કડિયા પુલની નીચેનું લાકડું પકડી પાડ્યું. હિંમતે મર્દા તો મદદે ખુદા ! રાજુનું એક કામ તો સફળ થયું. ઊંડા પાણીમાંથી બહાર આવ્યો, પણ હજી છે તેની આસપાસ મોત તો વીંટળાયેલું જ હતું. અજગર આજ સુધીમાં કેટલાંય શિયાળ, હરણ વગેરેને મારીને પેટમાં જથ્થાબંધ ઓહિયાં કરી ગયો 6 હતો. આજ એને ખરો મરદ ભેટ્યો. ગુસ્સે ભરાયેલો 6 અજગર વધુ ને વધુ ભીંસવા માંડ્યો. રાજુનું શરીર 6 કળતું હતું. ભીંસ એવી હતી કે વેદનાથી ચીસ પાડી ઊઠે. છે પણ રાજુએ જોયું કે ડરવું ને મરવું સરખું છે. એણે લાંબા અજગર પર દાવ અજમાવવા માંડ્યો. | ૧૦- 0-0--0-0-0-0-0-0- મોતને હાથતાળી -0-0-0-0 0 0 0 0 0 શિકાર બન્યો શિકાર ! અજગરના શરીરને પુલના લાકડા સાથે ઘસતો નાનકડો રાજુ | 0 મોતને હાથતાળી -0-0-0-0-0-0-0 – ૧૧Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22